વડોદરા/ વન સ્ટેશન-વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ, વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ

અકીકના પથ્થરમાં થી બનાવેલ વસ્તુ નો ઉપયોગ મહિલા જ્વેલરી માં થતો હોય છે તે પથ્થર માંથી વિટી, ગળા માં પહેરવાની માળા, ટ્રી , વગેરે વસ્તુ બનાવમાં આવે છે.

Gujarat Surat
વન સ્ટેશન - વન પ્રોડક્ટ

ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનો ને લોકપ્રિય અને સર્વ સુલભ બનાવવા માટે વન સ્ટેશન – વન પ્રોડક્ટ યોજના શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી ભારતીય રેલવે દ્વારા યાત્રા કરનારા યાત્રી લાભ મેળવી શકશે અને વિશ્વ પ્રસિદ્ધ ઉત્પાદનોને ખરીદી કરી શકાશે તે માટે વડોદરા રેલવે સ્ટેશન ઉપર અકીક ના પથ્થર માંથી બનાવેલ વસ્તુ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

a 25 5 વન સ્ટેશન-વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ, વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ

અકીકના પથ્થરમાં થી બનાવેલ વસ્તુ નો ઉપયોગ મહિલા જ્વેલરી માં થતો હોય છે તે પથ્થર માંથી વિટી, ગળા માં પહેરવાની માળા, ટ્રી , વગેરે વસ્તુ બનાવમાં આવે છે. આ પથ્થર દરિયા કિનારે મળત હોઈ પથ્થર ના કલર કુદરતી હોય છે જેના કારણે ઘરમાં પોઝિટિવિટી આવે છે અકીક ના પથ્થર ની બનાવેલ વસ્તુ ઘરમાં રાખવાથી સુખ શાંતિ પરપ્ત થાય તેમજ બાળકો ના રૂમ રાખવાથી બાળકોના અભ્યાસ પર આની સારી અસર થતી હોય છે વાસ્તુશાસ્ત્ર માં પણ અકીક ના પથ્થર નો ઉપયોગ કરાઈ છે.વેચાણ કરવામાં આવેલ પ્રોડક્ટ  ખંભાત ના દરિયા કિનારા થી લાવેલ પથ્થર માંથી તમાંમ  બનાવમાં આવે છે પથ્થર ને પોલીસ તેમજ કટિંગ કરી તમામ ચીજ વસ્તુ બનાવવામાં આવે છે આ પ્રકારે વેચાણ કરવાં થી દરિયા કિનારે વસતા લોકો ને રોજગારી મળતી હોય છે .

a 25 6 વન સ્ટેશન-વન પ્રોડક્ટ યોજનાનો શુભારંભ, વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ યોજનાનું લક્ષ્ય યાત્રિઓને બહેતર ક્વોલિટી અને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્થાનિક ઉત્પાદનોને કિફાયતી ભાવમાં યાત્રિઓને ઉપલબ્ધ કરાવવાનું છે. સાથે જ સ્થાનિક ઉત્પાદનો બનાવનારા કલાકારોને પણ લાભ અપાવી તેમને આત્મનિર્ભર બનાવવાના છે. આ માટે વડોદરા સ્ટેશન પર ગ્રામ વિકાસ સંઘ – વડોદરા દ્વારા પ્રાયોગિક ધોરણે પ્લેટફોર્મ નં. એક પર સ્ટોલ લગાવવામાં આવ્યો છે જેમાં ગુજરાતના ખંભાત વિસ્તારના વિશ્વ પ્રસિદ્ધ અકીક ઉત્પાદનો (સ્ટોનની ફેન્સી આઈટમ) વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્ટોલ ની પ્રાયોગિક ધોરણે ઉભા કરાયા છે.

આ પણ વાંચો : સુરતમાં યુવકને યોગ્ય સારવાર ન મળતા મોત, પરિવારજનોએ લગાવ્યા હોસ્પિ. આરોપ

આ પણ વાંચો :જામનગરમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું નિપજ્યું મોત

આ પણ વાંચો :રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો હવે કેટલામાં મળશે ટિકિટ

આ પણ વાંચો :રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે આંશિક રાહત, હવામાન વિભાગે કરી આગાહી