Technology/ દમદાર બેટરી સાથે લોન્ચ થયો Samsung galagy A32, Realmeને આપશે ટક્કર, જાણો કિંમત

કોરિયન કંપની સેમસંગ આ વર્ષે ભારતમાં સતત નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. કંપનીએ ​​નવો સેમસંગ ગેલેક્સી 32 (Samsung Galaxy A32) લોન્ચ કર્યો છે. આ ફોનની સુવિધાઓ અને કિંમત વિશે સતત ચર્ચામાં થઇ રહી છે, ચાલો જાણીએ. સેમસંગે ગેલેક્સી એ 32 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે 64 એમપી ક્વાડ કેમેરા, 90 હર્ટ્ઝ ડિસ્પ્લે તેમજ 5000 […]

Tech & Auto
galaxy a32 દમદાર બેટરી સાથે લોન્ચ થયો Samsung galagy A32, Realmeને આપશે ટક્કર, જાણો કિંમત

કોરિયન કંપની સેમસંગ આ વર્ષે ભારતમાં સતત નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. કંપનીએ ​​નવો સેમસંગ ગેલેક્સી 32 (Samsung Galaxy A32) લોન્ચ કર્યો છે. આ ફોનની સુવિધાઓ અને કિંમત વિશે સતત ચર્ચામાં થઇ રહી છે, ચાલો જાણીએ.

भारत में लॉन्च हुआ Samsung Galaxy A32, जाने कीमत - अन्य - हैडलाइन हिंदी

સેમસંગે ગેલેક્સી એ 32 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે 64 એમપી ક્વાડ કેમેરા, 90 હર્ટ્ઝ ડિસ્પ્લે તેમજ 5000 એમએએચની બેટરીથી સજ્જ છે. તેના 6 જીબી, 128 જીબી વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, બ્લુ અને પર્પલ ચાર કલરમાં ઉપલબ્ધ થશે. તમે ફોનને રિટેલ સ્ટોર્સ અને ઓનલાઇન પોર્ટલથી ખરીદી શકો છો.

Vodafone Idea ના 51 રુપિયાના રિચાર્જ પર મળશે હેલ્થ ઇન્શ્યોરન્સ ફ્રી, કોરોના વાયરસ પણ થશે કવર

Samsung Galaxy A32 5G Price in Kenya | FKAY Smartphones

આમા ગ્રાહકો એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શનના રૂપમાં 2000 રૂપિયાના કેશબેક સાથે લાભ મેળવી શકે છે. આની સાથે ગેલેક્સી એ 32 ને 19,999 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે.

Samsung Galaxy A32 launched in India, priced at ₹21,999

ગેલેક્સી એ 32માં 64 એમપી મુખ્ય કેમેરો આવે છે. 8 એમપી અલ્ટ્રા-વાઇડ લેન્સ 123-ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ પ્રદાન કરે છે, જેમા 5 એમપી મેક્રો લેન્સ કેમેરા લાઇવ ફોકસ મોડ પ્રદાન કરે છે.

サムスンの2021年最廉価5Gスマホ「Galaxy A32 5G」がauからリリースへ、Mediatek製Dimensity 720を搭載 | スマホ評価・不具合ニュース

ગેલેક્સી એ 32 હાઇપરલેપ્સ, નાઇટ મોડ, સ્લો-મોશન, પેનોરમા અને પ્રો મોડને સપોર્ટ કરે છે અને તેમાં 20 એમપીનો સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે.

Samsung Galaxy A32 launched in India, price starts from Rs 21,999 | Technology News,The Indian Express

ગેલેક્સી એ 32 માં 5000 એમએએચની બેટરી છે જે 20 કલાક સુધીનો વીડિયો પ્લેબેક, 93 કલાક મ્યુઝિક પ્લેબેક અને 19 કલાક ઇન્ટરનેટનો ઉપયોગનો દાવો કરે છે.