plant/ છોડને પાણી આપવાની યોગ્ય રીત જાણો

છોડને લીલો રાખવા માટે લીલો રાખવા માટે માત્ર સૂર્યપ્રકાશમાં રાખવોએ પૂરતુ નથી. પરંતુ એ જાણવું પણ જરૂરી છે. કે છોડને પાણી કઇ રીતે આપવાનુ. આ બાબતની જાણકારીના અભાવે ઘણી વાર સુંદર અને લીલાછમ છોડ સુકાઇ જાય છે. અથવા સડવા લાગે છે.

Trending
પ્લાંટ છોડને પાણી આપવાની યોગ્ય રીત જાણો

છોડને લીલો રાખવા માટે લીલો રાખવા માટે માત્ર સૂર્યપ્રકાશમાં રાખવોએ પૂરતુ નથી. પરંતુ એ જાણવું પણ જરૂરી છે. કે છોડને પાણી કઇ રીતે આપવાનુ. આ બાબતની જાણકારીના અભાવે ઘણી વાર સુંદર અને લીલાછમ છોડ સુકાઇ જાય છે. અથવા સડવા લાગે છે.
છોડ માટે પાણી માત્ર જીવન માટે જ જરૂરી નહી,પરંતુ તેના સંરક્ષણ અને પ્રકુતિક વિકાસ માટે પણ અત્યંત જરૂરી છે. વૃક્ષ અને છોડને સ્વસ્થ રાખવા માટે તેને સમયસર પાણી આપવુ જરૂરી છે. પણ ક્યારેક આપણે વધારે પાણી આપી દેતા હોય છે. તેનાથી છોડ પર જોખમ આવતુ હોય છે. વધારે પાણી આપવાના કારણે છોડના મૂળ સડી જતા હોય છે. ગરમીમાં છોડને વઘુ પાણીની જરૂર હોય છે. જ્યારે ઠંડીના સમયે તેની જરૂરીયાત ઘટી જતી હોય છે.

છોડને પાણી આપવાનો ઉત્તમ સમય
સવારનો સમય : સવારે પાણી આપવુએ ઉત્તમ હોય છે. જેના કારણે આખો દિવસ પ્રાકૃતિક ઉર્જા મળતી હોય છે.

રાતનો સમય : ઉનાળામાં વધારે તાપ હોય છે. ત્યારે છોડને રાતના સમયે પાણી આપવુ એ ફાયદા કારક હોય છે. એના કારણે છોડને વધુ સમય પાણી મળે છે.

ઋતુ પ્રમાણે : ઉનાળામાં છોડને વઘુ પાણીની જરૂરત હોય છે. અને છોડને વઘુ પાણી આપવુ એ ફાયદા કારક છે. ઋતુ પ્રમાણે અને છોડને પાણી આપવુએ છોડને લીલો છમ રાખવા માટે મદદ કરે છે.

છોડના મૂળ સુધી પાણી પહોંચાડો : પાણીને છોડના મૂળ સુઘી પહોચાડો ,જેના કારણે છોડને પુરે પુરુ પાણી મળે છે. અને જે છોડના વિકાસમાં મદદ મળે છે.
ખેતના પાક માટે વધુ પાણીની જરૂર , જો તમે ખેતી કરો છો, ત્યારે તેને વધુ પાણીની જરૂર પડતી હોય છે. અને પાકને યોગ્ય માત્રામાં પાણી આપવાથી ઉત્પાદકતા વધે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર