Not Set/ આજે જ તમારા ઘરે કરો ટ્રાય કેળા અને ઓટસ્ નું સ્મૂધી

સામગ્રી 1 કપ ઠંડા અને સમારેલા કેળા 1/2 કપ કવિક કુકીંગ રોલ્ડ ઑટસ્ 1 કપ તાજું ઠંડું દહીં 2 ટેબલસ્પૂન મધ 2 ટેબલસ્પૂન અળસી 1/2 કપ બરફના ટુકડા બનાવાવની રીત  એક મિક્સરના જારમાં દહીં, મધ, કેળા, ઑટસ્, અળસી અને બરફના ટુકડા મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને 2 ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.તરત જ પીરસો.  

Food Lifestyle
mahiyabh આજે જ તમારા ઘરે કરો ટ્રાય કેળા અને ઓટસ્ નું સ્મૂધી

સામગ્રી

1 કપ ઠંડા અને સમારેલા કેળા
1/2 કપ કવિક કુકીંગ રોલ્ડ ઑટસ્
1 કપ તાજું ઠંડું દહીં
2 ટેબલસ્પૂન મધ
2 ટેબલસ્પૂન અળસી
1/2 કપ બરફના ટુકડા

બનાવાવની રીત 

એક મિક્સરના જારમાં દહીં, મધ, કેળા, ઑટસ્, અળસી અને બરફના ટુકડા મેળવી મિક્સરમાં ફેરવી સુંવાળું ફીણદાર મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને 2 ગ્લાસમાં સપ્રમાણ રેડી લો.તરત જ પીરસો.