Not Set/ ન્યુયોર્કમાં એક ફેશન શો દરમિયાન મોડલએ ટોયલેટ પેપેરથી બનેલ વેડિંગ ડ્રેસ પહેર્યો

ન્યુયોર્ક અત્યાર સુધી તમે દુલ્હનને અલગ અલગ વેડિંગ ડ્રેસમાં જોઈ હશે અને અનેકો મોડલને પણ વેડિંગ ડ્રેસમાં જોઈ હશે પરંતુ ન્યુયોર્કમાં એક ફેશન શો દરમિયાન મોડલએ ટોયલેટ પેપેરથી બનેલ સુંદર વેડિંગ ડ્રેસ પહેર્યો હતો. કરી કુરલેતો નામની આ મોડલને પોતાની દિલચસ્પ ડ્રેસના કારણે ઇનામ પણ મળ્યું હતું. ડ્રેસને ટોયલેટ પેપેરના મદદથી 1500 તિતલિયો સાથે 6 ફૂટનો ઘેર પણ બનાવ્યો […]

Fashion & Beauty Lifestyle
mahuyj e1526994323219 ન્યુયોર્કમાં એક ફેશન શો દરમિયાન મોડલએ ટોયલેટ પેપેરથી બનેલ વેડિંગ ડ્રેસ પહેર્યો

ન્યુયોર્ક

અત્યાર સુધી તમે દુલ્હનને અલગ અલગ વેડિંગ ડ્રેસમાં જોઈ હશે અને અનેકો મોડલને પણ વેડિંગ ડ્રેસમાં જોઈ હશે પરંતુ ન્યુયોર્કમાં એક ફેશન શો દરમિયાન મોડલએ ટોયલેટ પેપેરથી બનેલ સુંદર વેડિંગ ડ્રેસ પહેર્યો હતો.

Related image

કરી કુરલેતો નામની આ મોડલને પોતાની દિલચસ્પ ડ્રેસના કારણે ઇનામ પણ મળ્યું હતું.

Image result for new york fashion show toilet paper

ડ્રેસને ટોયલેટ પેપેરના મદદથી 1500 તિતલિયો સાથે 6 ફૂટનો ઘેર પણ બનાવ્યો હતો.

Image result for new york fashion show toilet paper

હવે ટોયલેટ પેપેરની વેડિંગ ડ્રેસથી ખાસ બીજું શું હોય શકે.

Image result for new york fashion show toilet paper

Models are pictured backstage wearing wedding dresses made out of toilet paper before a fashion show in the Manhattan borough of New York City

Image result for new york fashion show toilet paper