Not Set/ લિપસ્ટિક લાગ્યા પછી થોડી જ વારમાં જો હોઠ પરથી જતી રહે છે તો આ ટીપ્સને આજમાવી જુઓ

આપણે જયારે પણ મેકઅપ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ છીએ કે આપણા લિપ પણ સુંદર દેખાય પરંતુ જો લિપ પર લિપસ્ટિક લગાવીએ અને એ થોડી જ વારમાં જતી રહે તો આપણા લિપ સારા નથી દેખાતા. જો આવું ના થાય તે માટે આજમાવી જુઓ આ ટીપ્સ તેનાથી તમારા લિપ પર લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે છે. લિપસ્ટિકને […]

Lifestyle
Occhi e Labbra in primo piano radio company easy 1 લિપસ્ટિક લાગ્યા પછી થોડી જ વારમાં જો હોઠ પરથી જતી રહે છે તો આ ટીપ્સને આજમાવી જુઓ

આપણે જયારે પણ મેકઅપ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખીએ છીએ કે આપણા લિપ પણ સુંદર દેખાય પરંતુ જો લિપ પર લિપસ્ટિક લગાવીએ અને એ થોડી જ વારમાં જતી રહે તો આપણા લિપ સારા નથી દેખાતા. જો આવું ના થાય તે માટે આજમાવી જુઓ આ ટીપ્સ તેનાથી તમારા લિપ પર લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે છે.

Image result for frij in lipstik

લિપસ્ટિકને ફ્રીજમાં રાખવી

લિપસ્ટિક લગ્યા પહેલા એક રાત  તેને ફ્રીજમાં મૂકી રાખો તેનાથી લિપસ્ટિક તમારા હોઠ પર લાંબા સમય સુધી લિપસ્ટિક રહે છે.

Related image

પસંદ કરો સારો લિપસ્ટિકનો કલર

જો તમરા હોઠ મોટા છે તો ડાર્ક કલરની લિપસ્ટિક પસંદ કરો તેનાથી હોઠ સુંદર દેખાશે.

Image result for લિપસ્ટિક

હોઠ પર લિપ લાઈનર લગાવો

હોઠ પર લિપ લાઈનર લગાવાથી લિપસ્ટિકને હોઠ પર લાંબા સમય સુધી રહેવામાં મદદ કરે છે અને લિપસ્ટિકના હોઠની બહાર ધબ્બા નથી પડતા.

Image result for લિપસ્ટિક

લિપ પ્રાઈમર

લિપ પ્રાઈમર તમારા લિપ કલરને એક બેસ આપે છે તેનાથી કલર લાંબા સમય સુધી હોઠ  પર રહે છે.

Image result for લિપસ્ટિક પાઉડર

લિપ બ્રશ યુઝ કરો

લિપસ્ટિક લગાવવા માટે લિપ બ્રશનો ઉપયોગ કરો પરંતુ ધ્યાન રાખવું કે બ્રશમાં વધારે કલર ન હોવો જોઈએ.

Image result for લિપસ્ટિક પાઉડર

પાઉડર લગાવો

લિપ પર પાઉડર લગાવવાથી તે લિપ પર લિપસ્ટિકને સેટ કરવાનું કાર્ય કરે છે અને તેનાથી લિપસ્ટિક નાતો આછી થાય છે કે નાતો ફેલાઈ છે.