રેસીપી/ જાણો, કઈ રીતે બનાવી શકાય છે કાચી કેરીનો પુલાવ

અત્યાર સુધી તમે કેરીમાંથી બનેલી અનેકો વાનગી ખાધી હશે. પરંતુ આજે અમે તમને શીખવવા જઈ રહ્યા છીએ કાચી કેરી માંથી કઈ રીતે પુલાવ બનાવી શકાય.

Lifestyle
pulabv જાણો, કઈ રીતે બનાવી શકાય છે કાચી કેરીનો પુલાવ

અત્યાર સુધી તમે કેરીમાંથી બનેલી અનેકો વાનગી ખાધી હશે. પરંતુ આજે અમે તમને શીખવવા જઈ રહ્યા છીએ કાચી કેરી માંથી કઈ રીતે પુલાવ બનાવી શકાય.તો આવો જાણીએ પુલાવ બનાવવાની રીત વિશે.

 સામગ્રી

4 કપ બાફેલા ભાત

1 કાચી કેરી સમારેલી

1 લીલુ મરછું

અડધી નાની ચમચી હળદર પાઉડર

2 આખા સૂકા લાલ મરચા

1 ચપટી હીંગ વાટેલી

3-4 લીમડા

1 નાની ચમચી સરસો

મીઠું સ્વાદપ્રમાણે

2 ચમચા તેલ

સજાવટ માટે 

સમારેલું કોથમીર

 બનાવવાની રીત

ગૈસ પર પેનમાં તેલ ગરમ કરી, તેમાં સરસો, આખા લાલ મરચા, લીમડા અને હીંગ નાખી મધ્યમ તાપ પર ફ્રાઈ કરો.

જ્યારે સરસો લાગે તો લીલા મરચા નાખી 10 સેકેંડ રાખો.

હવે પેનમાં કેરીના ટુકડા અને હળદર પાઉડર નાખી ઢાંકી લો. તેને 2-3 મીનિટ સુધી રાંધવું.  ત્યારબાદ પેનથી ઢાકણું હટાવી ભાત અને મીઠું નાખી મિક્સ કરો.

ભાત પર થોડું પાણી છાંટી તેને ઢાંકી નાખો અને ધીમા તાપ પર 2-3 મિનિટ સુધી રાંધવું. હવે પેનથી ઢાકણું હટાવી અને ભાતને હલાવી ગૈસ બંદ કરી નાખો.

તૈયાર છે કાચી કેરીનો પુલાવ. તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

Image result for કાચી કેરીનો પુલાવ

Image result for કાચી કેરીનો પુલાવ