Not Set/ જાણો, મીઠાના પાણીથી ન્હાવામાં આવે તો શું થાય

મોટે ભાગે લોકો મીઠાને ખાવા માટે ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છે કે મીઠાને પાણીમાં મિલાવીને ન્હાવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થઇ શકે છે તેમાં રહેલા મેગ્નેશિયમ, કેલ્શિયમ,સોડીયમ જેવા મિનરલ્સ શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે મીઠામાં રહેલા તત્વ ફંગલ ઇન્ફેક્શન વધતા રોકે છે અને જો રોજ ન્હાવામાં આવે તો ડેડ્ર્ફમાં પણ ઘણો આરામ […]

Lifestyle
lkm જાણો, મીઠાના પાણીથી ન્હાવામાં આવે તો શું થાય

મોટે ભાગે લોકો મીઠાને ખાવા માટે ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છે કે મીઠાને પાણીમાં મિલાવીને ન્હાવામાં આવે તો શરીરને ઘણા ફાયદા થઇ શકે છે તેમાં રહેલા મેગ્નેશિયમ, કેલ્શિયમ,સોડીયમ જેવા મિનરલ્સ શરીરને ઇન્ફેક્શનથી બચાવે છે મીઠામાં રહેલા તત્વ ફંગલ ઇન્ફેક્શન વધતા રોકે છે અને જો રોજ ન્હાવામાં આવે તો ડેડ્ર્ફમાં પણ ઘણો આરામ મળે છે.

Related image

મીઠાના પાણીએ ન્હાવાથી બ્લડ કમ્યુનિકેશન સારું થઇ જાય છે ને વાળના કીટાણુ સમાપ્ત થવાની સાથે સાથે ડેડ્ર્ફ પણ નથી થતો અને વાળ સ્વસ્થ અને ચમકીલા થઇ જાય છે.

Image result for મીઠાવાળું પાણી

મીઠાના પાણીમાં ભરપુર માત્રામાં મેગ્નેશિયમ કેલ્શિયમ,સોડીયમ જેવા મિનરલ્સ હોય છે. જે ત્વચાની છીદ્રમાં જઈને સફાઈ કરે છે. જેનાથી સ્કીન ઇન્ફેક્શનનો ડર નથી રહેતો.

Image result for મીઠાવાળું પાણી

મીઠાના પાણીથી ન્હાવામાં આવે તો  થાક અને તનાવ દુર થાય છે અને આનાથી દિમાગને શાંતિ મળે છે સાથે સાથે  રાતે નીંદ પણ સારી આવે છે.

Image result for મીઠાવાળું પાણી

મીઠાના પાણીથી ન્હાવાથી હડ્ડીઓમાં થતા દુખાવાને રાહત આપે છે. તેનાથી ઓસ્ટિઓઆર્થરાઇટિસ અને ટેન્ડીનિટિસ જેવી જોઈન્ટ પેનની સમસ્યામાં પણ આરામ મળે છે.

Image result for મીઠાવાળું પાણી