Not Set/ સોજીના રસગુલ્લા આ રીતે બનાવો તમારા ઘરે

  સામગ્રી 1 કપ સોજી 2 ચમચી દેશી ઘી 1 મોટી ચમચી ખાંડ અડધો કપ સમારેલા ડ્રાઈ ફ્રૂટસ પાણી જરૂર મુજબ સજાવટ માતે  1 નાહી ચમચી સમારેલા પિસ્તા ચપટી કેસર બનાવવાની રીત મધ્યમ તાપ પર એક પેનમાં દૂધ અને ખાંડ ઉકળવા માટે મૂકો. ધીમે-ધીમે ચમચીથી હલાવતા સોજી નાખવી જેથી ગાંઠ ન પડે. ચમચી સતત ચલાવતા રહો જ્યારે […]

Food Lifestyle
rasgula e1526801500198 સોજીના રસગુલ્લા આ રીતે બનાવો તમારા ઘરે

 

સામગ્રી

1 કપ સોજી

2 ચમચી દેશી ઘી

1 મોટી ચમચી ખાંડ

અડધો કપ સમારેલા ડ્રાઈ ફ્રૂટસ

પાણી જરૂર મુજબ

સજાવટ માતે 

1 નાહી ચમચી સમારેલા પિસ્તા

ચપટી કેસર

બનાવવાની રીત

મધ્યમ તાપ પર એક પેનમાં દૂધ અને ખાંડ ઉકળવા માટે મૂકો. ધીમે-ધીમે ચમચીથી હલાવતા સોજી નાખવી જેથી ગાંઠ ન પડે. ચમચી સતત ચલાવતા રહો જ્યારે સુધી સોજી પૂર્ણ રૂપથી ઘટ્ટ ન થઈ જાય. સોજીના ઘટ્ટ થતા જ તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો.

સોજીના ઠંડા થતા જ તેને હથેળીઓથી વચ્ચે રાખી હળવું ચપટું કરી નાખો. હથેળીમાં ઘી લગાવીને તેને ચિકણો જરૂર કરી લો. હવે સોજીના વચ્ચે ડ્રાઈ ફ્રૂટ્સ ભરો અને ગોળ આકાર ના રસગુલ્લા બનાવી લો.

મીડિયમ તાપમાં એક પેનમાં ખાંડ અને પાણી નાખી ચાશની તૈયાર કરી લો. ચાશણી તૈયાર થતા જ રસગુલ્લાએ ચાશ્ણીમાં નાખો અને ઢાકીને 2 -3 મિનિટ પકાવું.  નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે સોજીના રસગુલ્લા. સમારેલા પિસ્તા અને ચપટી કેસરથી ગાર્નિશ કરો.

Image result for સોજીના રસગુલ્લા