Not Set/ જુઓ, જયારે મોડલ્સે રેલ્વે સ્ટેશન પર જ કર્યું રેમ્પવોક

યુક્રેન યુક્રેનની રાજધાની કિવમાં ઈક અનોખો ફેશન શો જોવા મળ્યો હતો. જેમાં પ્લેટફોર્મને બનાવવામાં આવ્યો સ્ટેજ અને મોડલ્સે પ્લેટફોર્મ પર જ કર્યું રેમ્પવોક. આપને જણાવી દઈએ કે આ શોની ખાસ વાતએ હતી કે ફેશન શો માટે રેલ્વે સ્ટેશનને ક્રિએટ કરવામાં આવ્યું નહતું પંરતુ આ કિવનું સેન્ટ્રલ રેલ્વેએ સ્ટેશન જ છે. યુક્રેનના ફેશન ડીઝાઇન જીન ગ્રીટ્સફેલ્ડ્ટએ […]

Fashion & Beauty Lifestyle
gggg જુઓ, જયારે મોડલ્સે રેલ્વે સ્ટેશન પર જ કર્યું રેમ્પવોક

યુક્રેન

યુક્રેનની રાજધાની કિવમાં ઈક અનોખો ફેશન શો જોવા મળ્યો હતો. જેમાં પ્લેટફોર્મને બનાવવામાં આવ્યો સ્ટેજ અને મોડલ્સે પ્લેટફોર્મ પર જ કર્યું રેમ્પવોક.

यूक्रेन का कीव रेलवे स्टेशन

આપને જણાવી દઈએ કે આ શોની ખાસ વાતએ હતી કે ફેશન શો માટે રેલ્વે સ્ટેશનને ક્રિએટ કરવામાં આવ્યું નહતું પંરતુ આ કિવનું સેન્ટ્રલ રેલ્વેએ સ્ટેશન જ છે.

डिजाइनर जीन ने दिखाया कमाल

યુક્રેનના ફેશન ડીઝાઇન જીન ગ્રીટ્સફેલ્ડ્ટએ કિવ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 14 પર તેને 2019ના સ્પ્રિંગ-સમર કલેક્શનને લોન્ચ કર્યું હતું.

ट्रेन के डिब्बे बने बैकस्टेज

આ દરમિયાન ટીમને ટ્રેનના ડબ્બાને બેકસ્ટેજના રૂપમાં ઉપયોગ કર્યો કે જ્યાં મોડલ્સે તેમના ડ્રેસીઝ ચેંજ કાર્ય હતા અને પ્લેટફોર્મને રનવે તરીકે ઉપયોગ કર્યો હતો.

ट्रेन पर चढ़े दिखे मॉडल्स

ડીઝાઇન જીન ગ્રીટ્સફેલ્ડ્ટએ મહિલાઓ અને પુરુષો માટે અહીં કલેક્શન લોન્ચ કર્યું હતું. જેનું નામ ઇલેક્ટ્રોજિપ્સી  રાખવામાં આવ્યું હતું.