Not Set/ ફરાળી સૂરણનું રાઈતું બનવવાની રીત

સામગ્રી 1કપ છોલી , બાફીને મસળી લીધેલું સૂરણ 1 કપ તાજું દહીં સિંધવ મીઠું  (સ્વાદાનુસાર) 1 1/2 ટીસ્પૂન સાકર 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર 2 ટીસ્પૂન સમારેલી કોથમીર બનાવવાની રીત એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે    મિક્સ કરી લો. તેને રેફ્રીજરેટરમાં લગભગ 1 કલાક માટે રાખો. ઠંડું પીરસો.  

Food Lifestyle
mahu jn 2 ફરાળી સૂરણનું રાઈતું બનવવાની રીત

સામગ્રી

1કપ છોલી , બાફીને મસળી લીધેલું સૂરણ
1 કપ તાજું દહીં
સિંધવ મીઠું  (સ્વાદાનુસાર)
1 1/2 ટીસ્પૂન સાકર
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર
2 ટીસ્પૂન સમારેલી કોથમીર

બનાવવાની રીત

એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે    મિક્સ કરી લો. તેને રેફ્રીજરેટરમાં લગભગ 1 કલાક માટે રાખો. ઠંડું પીરસો.