Not Set/ હોઠની નરમાશ જાળવવા માટે શું કરશો !

કોમળ હોઠ આપની પર્સનાલિટી માટેનો એક મહત્વનો ભાગ છે  માટે તેની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે. તો આવો જાણીએ હોઠોની કાળજી કઈ રીતે કરશો : એંટી ઓક્સિડેંટના ગુણોથી ભરપૂર બ્લુબેરી લિપ બામ લગાવો કે જે સમય પહેલા હોઠને શુષ્ક થતા અટકાવશે. ચકોતરા અને સંતરા વગરની લિપ બામનો ઉપયોગ કરવો. હોઠો પરથી ડેટ સ્કિનને હટાવવા […]

Lifestyle
lipppp હોઠની નરમાશ જાળવવા માટે શું કરશો !

કોમળ હોઠ આપની પર્સનાલિટી માટેનો એક મહત્વનો ભાગ છે  માટે તેની કાળજી રાખવી ખુબ જ જરૂરી છે.

તો આવો જાણીએ હોઠોની કાળજી કઈ રીતે કરશો :

  • એંટી ઓક્સિડેંટના ગુણોથી ભરપૂર બ્લુબેરી લિપ બામ લગાવો કે જે સમય પહેલા હોઠને શુષ્ક થતા અટકાવશે.

Related image

  • ચકોતરા અને સંતરા વગરની લિપ બામનો ઉપયોગ કરવો.
  • હોઠો પરથી ડેટ સ્કિનને હટાવવા માટે મલ્ટીપરપજ બામ લગાવો અને ત્યારબાદ સોફ્ટ ટુથબ્રસ વડે હલકા હાથથી સ્ક્રબ કરો.

lippp હોઠની નરમાશ જાળવવા માટે શું કરશો !

  • નારિયેળના તેલમાં ખાંડ મિલાવીને હોઠો પર સ્ક્રબ કરો ત્યારબાદ સાફ પાણીથી હોઠોને ધોઈ લો અને પછી તેના પર લિપ બામ લગાવી લો.

Image result for gulab jal nil giri oil

  • જો તમારા હોઠ બ્લેક અથવા તો શુષ્ક થઇ રહ્યા છે તો ગુલાબજળ અને ગ્લિસરીન હોઠો પર લગાવાથી તમારા હોઠ કોમળ થઇ જશે.

Image result for jojoba oil

  • તમારા હોઠને જરૂરી પોષણ મળી રહે અને મુલાયમ રહે તે માટે જોજોબા ઓઈલનો ઉપયોગ કરવો.

Image result for tut bars pink lip

  • જો તમારે તમારા લિપને ગુલાબી બનાવવા હોય તો તે માટે હોઠો પર કોલગેટ લગાવીને સોફ્ટ ટુથબ્રસ વડે હલકા હાથથી સ્ક્રબ કરો. તમે એક  અઠવાડિયામાં આ ઉપયોગ ત્રણ વખત કરી શકો છે.