Botad News/ ગઢડામાં 78 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

SMCએ ખેતરમાં દારૂના કટીંગ વખતે જ દરોડો પાડ્યો, સાત આરોપી ફરાર

Gujarat

Botad News : બોટાદના ગઢ઼ડામાં રાયપુર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ને મળી હતી. જેને આધારે પોલીસે અહી દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ. 78,45,357 ની કિંમતની 14,565 દારૂની બોટલો અને 24 લાખ રૂપિયાની કિંમતના ચાર વાહનો મળીને કુલ રૂ, 1,02,45,337 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે સાત આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં બુટલેગર વિજય આર.બોરીચા સહિત સાત આરોપીનો સમાવેશ થાય છે. ગઢડાપોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સરકારી શાળામાં શિક્ષકની સામે આવી નફટ્ટાઈ, ગરીબ વિદ્યાર્થીઓને બનાવ્યા શાળાના નોકર!

આ પણ વાંચો:નડિયાદમાં શિક્ષકની નિંદનીય કરતૂત, 4 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર માર્યો

આ પણ વાંચો:લેસન ન લાવતા શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ