Not Set/ LIVE: હિમાચલ ચૂંટણીની તારીખોનું એલાન, 9 નવેમ્બરે ચૂંટણી, 18 ડિસેમ્બરે મતગણતરી

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેનું બિંગુલ ફુંકી દિધું છે. તારીખોની ઘોષણા માટે આયોગની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. આયોગના જણઆવ્યા અનુસાર ચૂંટણીમાં ફોટો વોટર આઈડી કાર્ડનો ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી માટે આજે તારીખોનું એલાન કરવામાં આવશે નહીં. હિમાચલપ્રદેશમાં 9 નવેમ્બરે વોટીંગ કરવામાં આવશે અને 18 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે. BREAKING UPDATE  […]

Top Stories
6e0d1a31a12d8f0199973a325326e0a7 1 LIVE: હિમાચલ ચૂંટણીની તારીખોનું એલાન, 9 નવેમ્બરે ચૂંટણી, 18 ડિસેમ્બરે મતગણતરી

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટેનું બિંગુલ ફુંકી દિધું છે. તારીખોની ઘોષણા માટે આયોગની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. આયોગના જણઆવ્યા અનુસાર ચૂંટણીમાં ફોટો વોટર આઈડી કાર્ડનો ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણી માટે આજે તારીખોનું એલાન કરવામાં આવશે નહીં. હિમાચલપ્રદેશમાં 9 નવેમ્બરે વોટીંગ કરવામાં આવશે અને 18 ડિસેમ્બરે મત ગણતરી કરવામાં આવશે.

ec live755 1507804554 618x347 LIVE: હિમાચલ ચૂંટણીની તારીખોનું એલાન, 9 નવેમ્બરે ચૂંટણી, 18 ડિસેમ્બરે મતગણતરી

BREAKING UPDATE 

હિમાચલ પ્રદેશની ચુંટણીની તારીખો જાહેર

વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર

મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે. જોતીની પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતની ચુંટણીની તારીખોની જાહેરાત ટળી

આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો નહિ થાય જાહેર

ફોટો –વોટર આઈડીનો થશે ઉપયોગ

હિમાચલ પ્રદેશમાં 7521 પોલીંગ બુથ પર મતદાન યોજાશે

હિમાચલ પ્રદેશમાં પણ કરાશે VVPATનો ઉપયોગ

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 સીટો પર મતદાન યોજાશે

હિમાચલ પ્રદેશમાં આજથી આચાર સંહિતા લાગુ : EC