ગુરુવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બ્લાસ્ટ મજલિસના સ્પીકર નશીદની કાર પાસે થયો હતો. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, નશીદને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
Not Set/ પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ કાર વિસ્ફોટમાં ઘાયલ થયા
ગુરુવારે રાત્રે થયેલા વિસ્ફોટમાં માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ બ્લાસ્ટ મજલિસના સ્પીકર નશીદની કાર પાસે થયો હતો. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, નશીદને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. An explosion occurred as Majlis Speaker Mohamed Nasheed was entering his car tonight. According to sources, the explosion occurred near […]