Not Set/ દિલ્હી: આજે કોંગ્રેસમાં જોડાશે શત્રુઘ્ન સિન્હા,પટના સાહિબથી લડી શકે છે ચૂંટણી

દિલ્હી, અભિનેતા અને ભાજપના પૂર્વ સંસદસભ્ય શત્રુધ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાવવાના છે..કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે શત્રુધ્નસિંહા ખેસ પહેરશે અને લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર કરશે. શત્રુધ્ન સિન્હા પટનાસાહિબથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

Top Stories India Trending
d 2 દિલ્હી: આજે કોંગ્રેસમાં જોડાશે શત્રુઘ્ન સિન્હા,પટના સાહિબથી લડી શકે છે ચૂંટણી

દિલ્હી,

અભિનેતા અને ભાજપના પૂર્વ સંસદસભ્ય શત્રુધ્ન સિન્હા કોંગ્રેસમાં જોડાવવાના છે..કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે શત્રુધ્નસિંહા ખેસ પહેરશે અને લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર કરશે. શત્રુધ્ન સિન્હા પટનાસાહિબથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.