Not Set/ ગૌતમ ગંભીર મુશ્કેલીમાં મુકાયા, ચૂંટણીપંચે આપ્યો FIR કરવાનો આદેશ

લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્વીય દિલ્હી બેઠકના ઉમદેવાર ગૌતમ ગંભીર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ચૂંટણી પંચે પૂર્વીય જિલ્લા ચૂંટણી કાર્યાલયને ગૌતમ ગંભીર વિરુદ્વ મંજૂરી વગર ચૂંટણી પ્રચાર બદલ એફઆઇઆર દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. EC directs Returning Officer to file FIR against Gambhir for holding rally without permissionRead @ANI Story | https://t.co/xHmN8e1bnG pic.twitter.com/hNaoHBftDz— ANI Digital […]

Uncategorized
Gambhir1 e1576916598127 ગૌતમ ગંભીર મુશ્કેલીમાં મુકાયા, ચૂંટણીપંચે આપ્યો FIR કરવાનો આદેશ

લોકસભા ચૂંટણી 2019 માટે પૂર્વીય દિલ્હી બેઠકના ઉમદેવાર ગૌતમ ગંભીર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ચૂંટણી પંચે પૂર્વીય જિલ્લા ચૂંટણી કાર્યાલયને ગૌતમ ગંભીર વિરુદ્વ મંજૂરી વગર ચૂંટણી પ્રચાર બદલ એફઆઇઆર દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ આ અંગે જાણકારી આપી હતી કે શનિવારે ગંભીર વિરુદ્વ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે નામાંકન દાખલ કર્યા બાદ આ પ્રથમ એવો કિસ્સો છે જેમાં ચૂંટણી પંચ દ્વારા કોઇ ઉમેદવાર વિરુદ્વ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.