Not Set/ પિયૂષ ગોયલ પહોંચ્યા અમદાવાદ, સીએ અને ડોક્ટર્સ સાથે કરશે બેઠક

અમદાવાદ, કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ ગુજરાત પ્રવાસે છે.પોતાના ગુજરાત પ્રવાસના ભાગરૂપે પિયૂષ ગોયલ એકાઉન્ટ્ન્ટસ અને ડૉક્ટર્સ સાથે બેઠક કરશે.અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા પિયૂષ ગોયલે સપા સુપ્રીમો માયાવતી અને કોંગ્રેસ પર વાર કર્યો હતો.પિયુષ ગોયલ સાથે એરપોર્ટ પર બીજા કર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે.

Top Stories Trending Videos
gdg 12 પિયૂષ ગોયલ પહોંચ્યા અમદાવાદ, સીએ અને ડોક્ટર્સ સાથે કરશે બેઠક

અમદાવાદ,

કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ ગુજરાત પ્રવાસે છે.પોતાના ગુજરાત પ્રવાસના ભાગરૂપે પિયૂષ ગોયલ એકાઉન્ટ્ન્ટસ અને ડૉક્ટર્સ સાથે બેઠક કરશે.અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચેલા પિયૂષ ગોયલે સપા સુપ્રીમો માયાવતી અને કોંગ્રેસ પર વાર કર્યો હતો.પિયુષ ગોયલ સાથે એરપોર્ટ પર બીજા કર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે.