Not Set/ દેવદર્શન કરી પત્ની સાથે સીએમ વિજય રૂપાણીએ કર્યું મતદાન

રાજકોટ, ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ખરાખરીનો જંગ છે, જનતા મતદાન કરવા પહોંચી રહી છે ત્યારે નેતાઓ પણ પોતાના મતનો ઉપયોગ કરી રહ્યાં છે રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેન સાથે અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યાં હતા અને તેમને મત આપ્યો હતો. સીએમ અને તેમના પત્નીએ સામાન્ય નાગરિકોની જેમ લાઇનમાં ઉભા કરીને મતદાન […]

Gujarat Rajkot
loksbha 8 દેવદર્શન કરી પત્ની સાથે સીએમ વિજય રૂપાણીએ કર્યું મતદાન

રાજકોટ,

ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ખરાખરીનો જંગ છે, જનતા મતદાન કરવા પહોંચી રહી છે ત્યારે નેતાઓ પણ પોતાના મતનો ઉપયોગ કરી રહ્યાં છે

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના પત્ની અંજલીબેન સાથે અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યાં હતા અને તેમને મત આપ્યો હતો.

loksbha 12 દેવદર્શન કરી પત્ની સાથે સીએમ વિજય રૂપાણીએ કર્યું મતદાન

સીએમ અને તેમના પત્નીએ સામાન્ય નાગરિકોની જેમ લાઇનમાં ઉભા કરીને મતદાન કર્યું હતુ. જે સ્કૂલમાં તેઓ પહોંચ્યાં હતા ત્યાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી રહ્યાં હતા.