કોરોના/ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે કોરોના સંક્રમિત

ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, મેં COVID-19 માટે પરીક્ષણ કરાવવાનું નક્કી કર્યું. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Top Stories India
corona 5 મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે કોરોના સંક્રમિત

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, “હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, મેં COVID-19 માટે પરીક્ષણ કરાવવાનું નક્કી કર્યું. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી હાલત સ્થિર છે અને હું મારા ડૉક્ટરની સલાહને અનુસરી રહ્યો છું. મારી નાગપુર અને અમરાવતીની મુલાકાત અને અન્ય કાર્યક્રમો દરમિયાન મારા સંપર્કમાં આવનાર દરેકને હું આગ્રહ કરું છું કે તેઓ પોતાનું પરીક્ષણ કરાવે

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણમાં છે તેથી ઠાકરે સરકારને કોવિડ-19 ગાઇડલાઇનની સાથે છૂટછાટ આપી છે,હવે મહારાષ્ટ્રમાં સામાન્ય જીવન રાબેતા મુજબ બન્યો છે,હવે સરકાર વેક્સિનેશ પર ભાર મુકી રહી છે. કોરોનામાં સૈાથી પ્રભાવિત રાજ્યમાંથી એક હતું મહારાષ્ટ્ર રાજ્ય.