Not Set/ મહેસાણાના રામપુરા ગામે બે યુવાનોના મર્ડર,પ્રેમ પ્રકરણમાં મર્ડર થયું હોવાનું આવ્યું સામે

મહેસાણા, મહેસાણાના રામપુરા ગામે બે યુવાનોના મર્ડર થતાં ચકચાર મચી જવા પામી હતી. આ મર્ડર પ્રેમ પ્રકરણમાં થયું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પરિવારના લોકો આ બન્નેને ઠપકો આપવા ગયા હતા આ દરમિયાન યુવતીના પરિવારના લોકોને રોષ આવી ગયો હતો અને આ બન્ને પર ઉશ્કેરાઇને જીવલેણ હુમલો કરી નાંખ્યો. આ હુમલામાં બન્નેના મર્ડર થઇ ગયા […]

Gujarat Others Videos
mantavya 56 મહેસાણાના રામપુરા ગામે બે યુવાનોના મર્ડર,પ્રેમ પ્રકરણમાં મર્ડર થયું હોવાનું આવ્યું સામે

મહેસાણા,

મહેસાણાના રામપુરા ગામે બે યુવાનોના મર્ડર થતાં ચકચાર મચી જવા પામી હતી. આ મર્ડર પ્રેમ પ્રકરણમાં થયું હોવાનું સામે આવ્યું છે. યુવતીના પરિવારના લોકો આ બન્નેને ઠપકો આપવા ગયા હતા આ દરમિયાન યુવતીના પરિવારના લોકોને રોષ આવી ગયો હતો અને આ બન્ને પર ઉશ્કેરાઇને જીવલેણ હુમલો કરી નાંખ્યો.

આ હુમલામાં બન્નેના મર્ડર થઇ ગયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.