Raid/ મહુવામાં ઇલેક્શન અને IT વિભાગનું મોટું સર્ચ ઓપરેશન, 99 લાખ 220 રૂપિયા કર્યા જપ્ત

મહુવાના રહેણાંકના મકાનમાં ઇલેક્શન વિભાગના આઈટી સેલ ને મળેલી બાતમીના આધારે મહુવા ખાતે આવેલી ફાતેમા સોસાયટી બ્લોક નંબર 77 અને બ્લોક નંબર 30 બી માં ઇલેક્શન વિભાગની આઈટી સેલ ડીવાયએસપી સહિત ના અધિકારીઓ ત્રાટક્યા હતા

Top Stories Gujarat
2 5 1 મહુવામાં ઇલેક્શન અને IT વિભાગનું મોટું સર્ચ ઓપરેશન, 99 લાખ 220 રૂપિયા કર્યા જપ્ત
  • મહુવામાં ઇલેક્શન અને IT વિભાગનું મોટું સર્ચ ઓપરેશન
  • ઇન્કમટેક્સ વિભાગે કુલ 99 લાખ 220 રૂ. કર્યા જપ્ત
  • ફાતેમા સોસાયટીમાં બ્લોક નં.77 અને 30માં કરાયુ હતુ સર્ચ
  • DYSP સહિતના અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી

IT raid;    ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે  આઇટી સેલને મળેલી બાતમીના આધારે ભાવનગર જિલ્લાના મહુવાના રહેનાતના મકાનમાં અચાનક ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન હાથ ધરાતાની સાથે જ નાનકડા એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી જોકે રહેણાંકના મકાનમાંથી એક કરોડ જેટલી રોકડ રકમ બરાબર કરી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે .ચૂંટણી પંચ વિભાગની આઈટી સેલ દ્વારા હજુ એ આ સર્ચ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું હતું

બનાવની પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના મહુવાના રહેણાંકના મકાનમાં ઇલેક્શન વિભાગના આઈટી સેલ ને મળેલી બાતમીના આધારે મહુવા ખાતે આવેલી ફાતેમા સોસાયટી બ્લોક નંબર 77 અને બ્લોક નંબર 30 બી માં ઇલેક્શન વિભાગની આઈટી સેલ ડીવાયએસપી સહિત ના અધિકારીઓ ત્રાટક્યા હતા અને રહેણાંકના મકાનમાં ખર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું આ ઓપરેશન હજુ એ શરૂ છે તેવામાં આ સમાચાર વાયુ વેગે વહેતા થતા લોકોના ટોળા હતા ઇલેક્શનના આઇટી વિભાગને મોટી રકમ એટલે કે અંદાજિત એકાદ કરોડ રકમ મળી હોવાની શંકા સેવાઈ રહી છે. હજુ એ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે

suprime court/મોરબી પુલ દુર્ઘટના મામલે તપાસની માંગ કરતી અરજી પર