National/ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ PM મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરશે મુલાકાત

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ બપોરે 12:30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

Top Stories India
સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ બપોરે 12:30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.
  • માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સવારે 11:30 વાગ્યે હૈદરાબાદ હાઉસ નવી દિલ્હી ખાતે પીએમ મોદીને મળશે.
  • માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ બપોરે 12:30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ ભારતની ચાર દિવસીય મુલાકાતે ગત રોજ નવી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજ રોજ મંગલવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાલેહની આવતીકાલે બેઠક થશે, જેમાં અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.  સાલેહ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળવાના છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી.  તેઓ બુધવારે સવારે મુંબઈ જવા રવાના થશે અને ત્યાં બિઝનેસ ઈવેન્ટ્સમાં ભાગ લેશે.

અરિન્દમ બાગચીએ કહ્યું કે માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મુખ્ય પાડોશી દેશ છે અને તાજેતરના વર્ષોમાં સહકારના તમામ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની ભાગીદારી ઝડપથી વધી છે એમ કહેવાની જરૂર નથી.કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં એક સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે. બંને દેશો વચ્ચે ન્યાયિક સહકાર માટે અદાલતોના ડિજીટલાઇઝેશનને વેગ આપવા અને બંને દેશોમાં સ્ટાર્ટઅપની શક્યતાઓને વેગ આપવા માટે.

World / અલકાયદાનો વડા જવાહિરી ડ્રોન હુમલામાં માર્યો ગયો, અમેરિકાએ આ રીતે કર્યું ગુપ્ત ઓપરેશન