Not Set/ ‘તેણે મારી સાથે અભદ્ર વર્તન કર્યુ અને મેં તેનું જડબું તોડી નાખ્યું..’

હોલિવૂડની પ્રોડ્યુસર હાર્વે વિસ્ટન પર યૌન શોષણના લાગેલા આરોપો બાદ સોશિયલ મીડિયા પર ME TOO કેમ્પેઈન ચાલી રહ્યું છે. જેમાં વિશ્વભરની મહિલા પોતાની સાથે બનેલા યૌન શોષણની ઘટનાઓનો ખુલાસો કરી રહી છે. મલ્લિકા દુઆએ જણાવ્યું કે હું 7 વર્ષની હતી, ત્યારે મારી સાથે યૌન શોષણની ઘટના બની હતી. મલ્લિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું પોતાની કારમાં […]

Top Stories
metoo 'તેણે મારી સાથે અભદ્ર વર્તન કર્યુ અને મેં તેનું જડબું તોડી નાખ્યું..'

હોલિવૂડની પ્રોડ્યુસર હાર્વે વિસ્ટન પર યૌન શોષણના લાગેલા આરોપો બાદ સોશિયલ મીડિયા પર ME TOO કેમ્પેઈન ચાલી રહ્યું છે. જેમાં વિશ્વભરની મહિલા પોતાની સાથે બનેલા યૌન શોષણની ઘટનાઓનો ખુલાસો કરી રહી છે.

download 35 'તેણે મારી સાથે અભદ્ર વર્તન કર્યુ અને મેં તેનું જડબું તોડી નાખ્યું..'

મલ્લિકા દુઆએ જણાવ્યું કે હું 7 વર્ષની હતી, ત્યારે મારી સાથે યૌન શોષણની ઘટના બની હતી. મલ્લિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું પોતાની કારમાં મારી સાથે માં હતી તે કાર ચલાવી રહી હતી, ત્યારે તે અમારી સાથે પાછળ બેઠો હતો અને આખી સફરમાં તેનો હાથ મારા સ્કર્ટની અંદર હતો અને મારી બહેનની પીઠ પર હતો.

મારા પિતા તે વખતે બીજી કારમાં હતા, ત્યારબાદ તેનું જડબું તોડી નાખ્યું હતું. કારણ કે મારા પિતાએ તેને રંગે હાથ પકડી લીધો હતો. હકીકતમાં હોલિવૂડની પ્રોડ્યુસર હાર્વે વિસ્ટન પર યૌન શોષણના લાગેલા આરોપો બાદ સોશિયલ મીડિયા પર ME TOO કેમ્પેઈન ચાલી રહ્યું છે, જેમાં યૌન ઉત્પીડનનો શિકાર થેલી ,મહિલાઓ ME TOO લખીને પોતાના અનુભવ શેર કરી રહી છે.