Headlines@8AM
રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ…..મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી
ભારે વરસાદની આગાહી
________
ગત મધરાતથી સુરત,સુરેન્દ્રનગર,બોટાદ,જામનગર પંથકમાં વરસાદ….કમોસમી વરસાદ પડતાં ઠંડીમાં આંશિક વધારો
રાજ્યમાં વરસાદી માહોલ
________
રાજકોટમાં મધરાતે પડયો વરસાદ……ભારે વરસાદથી ભારત બાંગ્લાદેશ ટી-20 મેચ પર તોળાતું મેચ કેન્સલ થવાનું જોખમ
મેચ પર તોળાતું જોખમ
________
આજે કોંગ્રેસનાં બાયડ,થરાદ,રાધનપુર બેઠકનાં ત્રણ ધારાસભ્યો લેશે શપથ….શપથ વિધિ પહેલા કોંગી ધારાસભ્યોની મળશે બેઠક
કોંગ્રેસનાં 3 MLA લેશે શપથ
________
મુખ્યમંત્રી રૂપાણી દ્વારા યોજાશે મનની મોકળાશ કાર્યક્રમ…..વિચરતી જાતિના લોકો સાથે CM કરશે મનની મોકળાશ કાર્યક્રમ
મનની મોકળાશ કાર્યક્રમ
________
મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાને લઇને હલચલ તેજ…..રાજ્યપાલને મળશે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપનાં નેતા
કોણ બનશે મુખ્યમંત્રી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
