Not Set/ “Mantavya Morning bell/ 27/10/2019 સવારના મુખ્ય સમાચાર”

દેશભરમાં દિવાળીની  ઉજવણી …આજે આતશબાજીથી ઝગમગી ઉઠશે આકાશ….આજે દિવાળી પર્વ પર વેપારીઓ કરશે ચોપડા પૂજન પ્રકાશના પર્વની ઠેર ઠેર ઉજવણી —- પીએમ મોદી દિવાળીના પર્વે કરશે મન કી બાત…..સવારે 11 કલાકે કરશે રાષ્ટ્ર જોગ સંબોધન આજે મન કી બાત —- મનોહરલાલ ખટ્ટર ફરીવાર લેશે સીએમ પદના શપથ…તો ચોટાલા લેશે ડિપ્યુટી સીએમ પદના શપથ ….બપોરે રાજભવનમાં […]

Top Stories
morning bell

દેશભરમાં દિવાળીની  ઉજવણી …આજે આતશબાજીથી ઝગમગી ઉઠશે આકાશ….આજે દિવાળી પર્વ પર વેપારીઓ કરશે ચોપડા પૂજન

પ્રકાશના પર્વની ઠેર ઠેર ઉજવણી

—-

પીએમ મોદી દિવાળીના પર્વે કરશે મન કી બાત…..સવારે 11 કલાકે કરશે રાષ્ટ્ર જોગ સંબોધન

આજે મન કી બાત

—-

મનોહરલાલ ખટ્ટર ફરીવાર લેશે સીએમ પદના શપથ…તો ચોટાલા લેશે ડિપ્યુટી સીએમ પદના શપથ ….બપોરે રાજભવનમાં યોજાશે શપથ ગ્રહણ સમારોહ

ફરીબનશે ખટ્ટર સરકાર (205 )

સુરત DRIની ટીમે ટ્રેનમાંથી ઝડપ્યું ડ્રગ્સ….રાજધાની ટ્રેનમાંથી 7.5 કિલો ડ્રગ્સ સાથે બેની ધરપકડ….દિલ્હીથી મુંબઈ લઇ જવાતું હતું ડ્રગ્સ

ટ્રેનમાંથી ઝડપ્યું ડ્રગ્સ

સુરતના પુણા વિસ્તારમાંઆઇમાતા ચોક નજીક જવેલ્સની દુકાનમા બની હતી લૂંટની ઘટના

મોડી રાત્રે ત્રણ થી ચાર ઈસમો દુકાનમાં પ્રવેશી દુકાનમાં ચલાવી લૂંટ

દુકાન માલિક ને બંધક બનાવી ચલાવી લૂંટ

અમદાવાદ અચાનક વાતાવરણમાં પલટો….વહેલી સવારથી આકાશમાં છવાયા વાદળો….પશ્ચિમના અનેક વિસ્તારમાં ઝરમર વરસાદ

વિસ્તારમાં ઝરમર વરસાદ

અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું સક્રિય…..ગુજરાતના બંદરો પર લગાડાયું 2 નંબરનું સિગ્નલ…..સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાત પર ‘ક્યાર’નું સંકટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.