Not Set/ Mantavya News Bell 09/01/2020 અત્યાર સુધીનાં મુખ્ય સમાચાર….

Mantavya News Ball 09/01/2020 નાં મુખ્ય સમાચાર…. વડોદરાના ગોરવામાંથી પકડાયો ISISનો આતંકવાદી…આતંકી ઝફર અલી સહિત 3 વ્યક્તિની કરાઈ ધરપકડ…મકાનના કબજેદારની પણ પોલીસ પકડમાં….અમદાવાદ લવાયો, પુછપરછ બાદ સોંપવામાં આવશે દિલ્હી સ્પેશિયલ સેલને…. વડોદરામાંથી ઝડપાયો આતંકી — આવતીકાલે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર…CAA અને NSUI-ABVP મુદ્દે હોબાળાની શક્યતા..તો 24 ફેબ્રુઆરીથી બજેટ સત્ર કાલે વિધાનસભાનું એક દિવસનું સત્ર […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 Mantavya News Bell 09/01/2020 અત્યાર સુધીનાં મુખ્ય સમાચાર....

Mantavya News Ball 09/01/2020 નાં મુખ્ય સમાચાર….

વડોદરાના ગોરવામાંથી પકડાયો ISISનો આતંકવાદી…આતંકી ઝફર અલી સહિત 3 વ્યક્તિની કરાઈ ધરપકડ…મકાનના કબજેદારની પણ પોલીસ પકડમાં….અમદાવાદ લવાયો, પુછપરછ બાદ સોંપવામાં આવશે દિલ્હી સ્પેશિયલ સેલને….
વડોદરામાંથી ઝડપાયો આતંકી

આવતીકાલે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર…CAA અને NSUI-ABVP મુદ્દે હોબાળાની શક્યતા..તો 24 ફેબ્રુઆરીથી બજેટ સત્ર
કાલે વિધાનસભાનું એક દિવસનું સત્ર
—-
NSUIના કાર્યકરો પર હુમલાના કેસમાં ઋત્વિજ પટેલનું નામ કઢાવવા પોલીસે મને પૈસાની ઓફર કરી…હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા નિખિલ સવાણીનો દાવો
મને પૈસાની ઓફર કરાઈ : નિખિલ
—-
જામનગરમાં થયેલીમાં 11 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો …પેઢીના એકાઉન્ટન સહિત 5 આરોપી પોલીસ સંકજામાં …પોલીસે CCTVના આધારે પગેરું શોધયું
જામનગરની લૂંટનો ભેદ ઉકેલાયો 
—-
અમદાવાદના માધુપુરામાંથી ઝડપાયું 300 કિલો નકલી મરચું ….AMCના ફૂડ આરોગ્ય વિભાગે જથ્થો જપ્ત કરી હાથ ધરી કાર્યવાહી
300 કિલો નકલી મરચું ઝડપાયું

આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ…એક જ દિવસમાં તાપમાન 5થી 8 ડિગ્રી ગગડ્યું…3 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું….હજુ બે દિવસ રહેશે કાતિલ ઠંડી……….
આજે સિઝનનો સૌથી ઠંડો દિવસ

દેશમાં ISISના આતંકીઓનો પગપેસારો….દિલ્હીમાંથી ત્રણ અને વડોદરામાંથી એક આતંકી ઝડપાયો ….હજુ બે પકડથી દૂર
ISISના ચાર આતંકી ઝડપાયા – હજુ બે પકડથી દૂર

JNUના વિદ્યાર્થી અને શિક્ષક સંગઠનો દ્વારા કુલપતિ હટાવવાની માગને લઈને દેખાવો ..HRDએ કહ્યું કુલપતિને હટાવવું એ સમસ્યાનું સમાધાન નહીં
JNUમાં VCને લઈને બબાલ

CAAના વિરોધ પ્રદર્શન પર સુપ્રીમ કોર્ટ ચિંતિત….ચીફ જસ્ટીસ બોબડે બોલ્યા દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે
CAAના વિરોધને લઈને SC ચિંતિત

5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો લક્ષ્યાંક હાંસલ કરવા સરકારની કવાયત …મોદીએ 40 અર્થશાસ્ત્રી અને નિષ્ણાતો સાથે 2 કલાક બેઠક કરી
નીતિ આયોગની મળી બેઠક

જમ્મૂ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ અમેરિકા સહિત 16 દેશના ડિપ્લોમેટને કાશ્મીરની મુલાકાતે….લોકોએ કહ્યું અહિંયા પહેલા કરતા શાંતિ …
16 દેશના ડિપ્લોમેટ કાશ્મીરની મુલાકાતે

નોયડાના SSP વૈભવ કૃષ્ણના વિરુદ્ધ મોટી કાર્યવાહી ….આપતિનજક વાયરલ ચેટ અને ગોપનિયતા મામલે કરાયા સસ્પેન્ડ..SSPના યુવતી સાથેના અશ્લીલ ચેટ થયા હતા વાયરલ
નોયડાનાં SSP સસ્પેન્ડ 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.