Not Set/ Mantavya News bell 12/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines રાજ્યસભામાં પણ મોદી સરકારને સૌથી મોટી સફળતા…..નાગરિકતા સંશોધન બિલ 125 વિરુદ્ધ 105 મતે થયું પસાર,, પૂર્વોત્તરના રાજ્યોમાં ઠેરઠેર હિંસાના બનાવો… રાજ્યસભામાં મોદી’રાજ’ —————- આવક વધારવા કેન્દ્રની મોદી સરકાર GST સ્લેબમાં કરી શકે છે વધારો,,,, મોંઘવારી વધવાનું જોખમ વધવાની શક્યતા…18મીએ જીએસટી કાઉન્સિલની બેઠક અબ કી બાર મોંઘવારી કા હી માર —————- ગુજરાત રમખાણોમાં મોદી […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 6 Mantavya News bell 12/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

રાજ્યસભામાં પણ મોદી સરકારને સૌથી મોટી સફળતા…..નાગરિકતા સંશોધન બિલ 125 વિરુદ્ધ 105 મતે થયું પસાર,, પૂર્વોત્તરના રાજ્યોમાં ઠેરઠેર હિંસાના બનાવો…
રાજ્યસભામાં મોદી’રાજ’
—————-
આવક વધારવા કેન્દ્રની મોદી સરકાર GST સ્લેબમાં કરી શકે છે વધારો,,,, મોંઘવારી વધવાનું જોખમ વધવાની શક્યતા…18મીએ જીએસટી કાઉન્સિલની બેઠક
અબ કી બાર મોંઘવારી કા હી માર
—————-
ગુજરાત રમખાણોમાં મોદી સહિત ચારને ક્લીન ચિટ…નાણાવટી-મહેતા તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ…3 IPSની ભૂમિકા નકારાત્મક
‘રાજધર્મ’ને પાણીદાર થપ્પો !
—————-
સરકાર વીમા કંપનીઓને છાવરે છે…ગૃહમાં વિપક્ષનો મોટો આક્ષેપ…કૃષિ મંત્રીએ આક્ષેપોને ગણાવ્યા ખોટા..કહ્યું, ક્રોપકટિંગની કામગીરી થઈ ગઈ શરૂ
વીમા પર વાર પલટવાર
—————-
બગસરા પંથકના ખૂંખાર દિપડાને વન વિભાગે ઠાર માર્યો….
ગૌશાળા પાસે આવતાં જ દીપડાનું એન્કાઉન્ટર કરાયું
દીપડાનું એન્કાઉન્ટર
—————-
કચ્છના પાંધરો, દયાપરમાં કમોસમી વરસાદ… ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી… ખેડૂતોની ચિંતામાં ફરી થયો વધારો
ખમૈયા કરો ઇન્દ્રદેવ
—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.