Not Set/ Mantavya News bell 20/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines 4.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 12.1 ડિગ્રી તો રાજકોટમાં 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઠંડીનું જોર ઘટે તેવી શકયતા ——————– વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ કરશે સંવાદ….પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં કરશે પરીક્ષા મુદ્દે ચર્ચા વિચારણા મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’ ——————– ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જે.પી. નડ્ડા નિશ્ચિત…આજે થશે વરણીની પ્રક્રિયા,રૂપાણી સહિત ગુજરાત નેતાઓ […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 12 Mantavya News bell 20/01/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

4.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 12.1 ડિગ્રી તો રાજકોટમાં 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન
ઠંડીનું જોર ઘટે તેવી શકયતા
——————–
વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ કરશે સંવાદ….પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં કરશે પરીક્ષા મુદ્દે ચર્ચા વિચારણા
મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’
——————–
ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જે.પી. નડ્ડા નિશ્ચિત…આજે થશે વરણીની પ્રક્રિયા,રૂપાણી સહિત ગુજરાત નેતાઓ પહોંચ્યા દિલ્હી
ભાજપનાં રા.અધ્યક્ષની વરણી
——————–
મહારાષ્ટ્રમાં શિરડીમાં આજે નહીં પળાય બંધ……સ્થાનિકોએ બંધનો નિર્ણય પરત ખેંચ્યો,આજે ઉદ્ધવની થશે મહત્વની બેઠક
શિરડીમાં નહીં પળાય બંધ
——————–
ભાવનગરમાં આંબા ચોક વિસ્તારમાં ચપ્પલના ગોડાઉનમાં લાગી આગ….આગ પર કાબુ મેળવવા હાથ ધરાયા
પ્રયાસ
ચપ્પલનાં ગોડાઉનમાં આગ
——————–
બનાસકાંઠાના વાવ સહિતના પંથકમાં તીડનો આતંક..દવાનો છંટકાવ છતાં મુક્તિ નહીં..રૂપાલાએ કહ્યું, ચાલી રહી છે કામગીરી

તીડનો તરખાટ યથાવત
——————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.