Not Set/ Mantavya News bell 23/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો પર આજે હાથ ધરાશે મતગણતરી….એક્ઝિટ પોલ મુજબ ત્રિશંકુ સરકાર રચાવાની સંભાવના આઠનાં ટકોરે મતગણતરી શરૂ —————— દિલ્હીમાં મોદી કેબિનેટની આજે મળશે બેઠક….બેઠકમાં અર્થ વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા મોદી કેબિનેટની મળશે બેઠક —————— દિલ્હીમાં CAA-NRCનાં વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં…..કોંગ્રેસ આજે રાજઘાટ પર કરશે ધરણાં કોંગ્રેસનો ધરણાં કાર્યક્રમ —————— અમદાવાદના શાહઆલમમાં […]

Top Stories
Mantavya News Bell મુખ્ય સમાચાર1 1 9 Mantavya News bell 23/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો પર આજે હાથ ધરાશે મતગણતરી….એક્ઝિટ પોલ મુજબ ત્રિશંકુ સરકાર રચાવાની સંભાવના

આઠનાં ટકોરે મતગણતરી શરૂ

——————

દિલ્હીમાં મોદી કેબિનેટની આજે મળશે બેઠક….બેઠકમાં અર્થ વ્યવસ્થાની પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા

મોદી કેબિનેટની મળશે બેઠક

——————

દિલ્હીમાં CAA-NRCનાં વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં…..કોંગ્રેસ આજે રાજઘાટ પર કરશે ધરણાં

કોંગ્રેસનો ધરણાં કાર્યક્રમ

——————

અમદાવાદના શાહઆલમમાં હિંસા મામલે વધુ 15 જેટલા આરોપીઓને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલાયા….તો ઉમરખાનનાં આજ સાંજ સુધીનાં રિમાન્ડ મંજૂર

15 આરોપીઓ જયુ.કસ્ટડીમાં

——————

બનાસકાંઠા બાદ મહેસાણામાં તીડનો આતંક……ચેલાણા, તખતપુરા અને ખારીમાં તીડનો ઉપદ્રવ થતાં ખેડૂતોની સતત વધી ચિંતા

બનાસકાંઠામાં તીડનો આતંક

——————

રાજ્યમાં પવનની દિશા બદલતાં ઠંડીમાં નજીવો ઘટાડો……13.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ઠંડુગાર

ઠંડીમાં નજીવો ઘટાડો

——————

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.