Vadodara News/ ગંભીરા બ્રિજની ઘટના બાદ વડોદરામાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક

બ્રિજની નીચે આવેલી દુકાનોના દુકાનદારોના માથે પણ જોખમ રહેલું છે

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વર્ષો પહેલા બનાવેલા પંડ્યા બ્રિજની હાલત જર્જરીત હોવાનું જણાયું હતું.તપાસમાં બ્રિજની બંને તરફની પેરાફીટમાંથી સળિયા દેખાયા હતા.જેમાં પ્લાસ્ટર નીકળ્યા બાદ સળિયા દેખાતાનું હોવાનું સામે આવ્યું હતું.જેને પગલે પૂર્વથી પશ્ચિમને જોડતા પુલનું સમારકામ થાય તે જરૂરી છે.

જો બ્રિજ ધરાશાયી થાય તો બુલેટ પ્રોજેક્ટને નુકશાન થઈ શકે છે.કારણકે પંડ્યા બ્રિજને સમાંતર બુલેટ ટ્રેન બ્રિજ આવેલો છે. જે બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બુલેટ ટ્રેન બ્રિજ છેઆ અંગે નાગરિકો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.તે સિવાય બ્રિજની નીચે આવેલી દુકાનોના દુકાનદારોના માથે પણ જોખમ રહેલું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે