આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના વૈવાહિક સંબંધો રહેશે મધુર, જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

15નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Marital relations of this zodiac sign will be sweet, know your horoscope today

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૫-૧૧-૨૦૨૩, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / કારતક સુદ બીજ
  • રાશી :-           વૃશ્ચિક  (ન,ય)
  • નક્ષત્ર :-   જયેષ્ઠા           (સવારે ૦૩:૦૧ સુધી. નવેમ્બર-૧૬)
  • યોગ :-    અતિગંડ        (બપોરે ૧૨:૧૦ સુધી.)
  • કરણ :-    કૌલવ           (બપોરે ૦૧:૪૯ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે પૂરા દીવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • તુલા                                        ü વૃશ્ચિક (સવારે ૦૩:૦૨ સુધી, નવેમ્બર-૧૬)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૫૧ કલાકે                            ü સાંજે ૦૫.૫૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૮:૪૦ એ.એમ.                                    ü ૦૭:૨૫ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૨૩ થી ૦૧.૪૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લાલ વસ્તુનું દાન કરવું અને ગાયને ઘાસ ખવડાવવું. આજે ભાઈ બીજ છે.
  • બીજની સમાપ્તિ   :        બપોરે ૦૧:૪૯ સુધી.
  • તારીખ :-        ૧૫-૧૧-૨૦૨૩, બુધવાર /  કારતક સુદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૫૦ થી ૦૮:૧૫
અમૃત ૦૮:૧૫ થી ૦૯:૩૭
શુભ ૧૦:૫૯ થી ૧૨.૨૨
લાભ ૦૪:૩૧ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૩૧ થી ૦૯:૦૮
અમૃત ૦૯:૦૮ થી ૧૦:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • લગ્નયોગ પ્રબળ બને.
  • નવા ધ્યેયો સિધ્ધ થાય.
  • નવા સકારત્મ્મક વિચારો આવે.
  • ઋણથી મુક્‍ત થશો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઋતુ પ્રમાણે આહાર લેવો.
  • તુલસી ક્યારે દીવો કરવો.
  • શાંતિમય દિવસ જાય.
  • વિશેષ યાત્રાનો યોગ છે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૧

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારો સમય બગાડો નહીં.
  • જમવાનું ભાવે નહિ.
  • લોકો સાથે વાત કરવાનું ન ગમે.
  • કોઈ ચિંતાથી મુક્‍તિ મળશે.
  • શુભ કલર –નીલો
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • ખૂબ સારો દિવસ જાય.
  • વેપારમા સારો નફો મળે.
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • પરિણામો પણ સકારાત્મક રહેશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

 

  • સિંહ (મ, ટ) :-
  • નવી ખરીદી થાય.
  • ફરવા જવાય.
  • સમસ્યાઓ શાંતિથી ઉકેલો.
  • ભાગીદારીનો વ્યવસાય નફાકારક રહેશે
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • લગ્ન યોગ પ્રબળ બને.
  • રાજકીય લાભ મળે.
  • અહંકારને દબાવતા શીખો.
  • કાર્યમાં યુવાનોને સફળતા મળશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • બલીનો બકરો બની શકો.
  • ગેરસમજણ ઉભી થાય.
  • કામમાં વિક્ષેપ આવે છે
  • સકારાત્મક પરિવર્તન આવશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • નવી તક મળે.
  • તમારા વખાણ થાય.
  • શુભ પ્રસંગોની યાદ આવે.
  • હસતા રહો.
  • શુભ કલર – બદામી
  • શુભ નંબર – ૮

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • પૈસા ગણવામાં ભૂલ પડે.
  • ભૂગોળનું જ્ઞાન મળે.
  • ધ્યાથી લાભ થાય.
  • શુભ કલર – ઓરેન્જ
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થમા સુધારો થાય.
  • ધાર્મિક વાર્તા થાય.
  • અન્યને ઉપયોગી થાવ.
  • મિત્રો સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

 

 

  •  કુંભ (ગ, શ, સ, ષ) :-
  • જીજ્ઞાસામા વધારો થાય.
  • વિચારવાની શક્તિમાં વધારો થાય.
  • મનોબળ વધે.
  • તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • બહાર જમવાનું ટાળજો.
  • ભાઈ-બહેન સાથે ઝગડો થાય.
  • ઘરનું વાતાવરણ ગરમ રહે.
  • સમય પણ બગાડશે.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૫