Bhavnagar News/ ભાવનગરમાં અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ

ફાયરબ્રિગેડને તાત્કાલિક ઘટનાની જાણ કરી દેવાઈ છે.

Top Stories Gujarat Others

Bhavnagar News: ભાવનગરમાં અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી છે. પ્લાસ્ટિકના મોનો યાર્ન કારખાનામાં આગ લાગતા મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થયો છે. ભાવનગરના જૂના બંદર પાસે આવેલા કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયરબ્રિગેડને તાત્કાલિક ઘટનાની જાણ કરી દેવાઈ છે.

મેટર અપડેટ થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંચમહાલમાં એસ.ટી. બસનો અકસ્માત, 17 મુસાફરો સહિત ડ્રાઈવર ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:આમોદમાં વિદ્યાર્થીનો મૃતદેહ પરત લાવવામાં આવ્યો, કેનેડામાં માર્ગ અકસ્માતમાં થયું હતું મોત

આ પણ વાંચો:અમીરગઢ હાઈ-વે પર બસ અને કારની ટક્કરમાં ભયાનક અકસ્માત, 5 મુસાફરોના મોત