આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો સ્વાસ્થ્યમાં સુધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 28 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 25T163139.184 આ રાશિના જાતકોનો સ્વાસ્થ્યમાં સુધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૮-૦૬-૨૦૨૪, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /  જેઠ વદ સાતમ
  • રાશી :-    મીન          (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   પૂર્વભાદ્રપદ     (સવારે ૧૦:૧૧ સુધી.)
  • યોગ :-    સૌભાગ્ય       (રાત્રે ૦૯:૩૮ સુધી.)
  • કરણ :-    બવ              (બપોરે ૦૪:૨૭ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • મિથુન                     ü  મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૬ કલાકે                            ü સાંજે ૦૭.૨૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૨:૩૦ એ.એમ,                                   ü ૧૨:૦૫ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૫ થી બપોર ૦૧:૦૯ સુધી.       ü સવારે ૧૧.૦૧ થી બપોરે ૧૨.૪૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ અર્પિત કરવું.
  • સાતમની સમાપ્તિ :        બપોરે ૦૪:૨૮ સુધી.

 

તારીખ   :-    ૨૮-૦૬-૨૦૨૪, શુક્રવાર / જેઠ વદ સાતમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૮ થી ૦૯:૧૯
અમૃત ૦૯:૧૯ થી ૧૧:૦૦
શુભ ૧૨:૪૨ થી ૦૨.૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવસ આનંદમય જાય.
  • કોઈની સાથે દલીલોમાં ન પડવું.
  • સમય પણ બગાડશે.
  • નવી તક મળે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિણામ તમારી તરફેણમાં આવે.
  • પ્રમોશનની તકો મળશે.
  • કંઇક નવું કાર્ય થાય.
  • કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • નવા આર્થિક સોદા થાય.
  • નાણાનો નવો પ્રવાહ વહે.
  • તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
  • તમને સકારાત્મક પરિણામ મળશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ભવિષ્યના પ્રવાસનો યોગ બને.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • નજીકની મુસાફરી પણ શક્ય છે.
  • મિત્રો સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • લાગણીઓનો ખોટો લાભ લઈ શકે છે.
  • સખત મહેનત કરવી પડી શકે છે.
  • નિરાંત અનુભવાય.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • બોલવા પર કાબુ રાખવો.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • કામમાં વિક્ષેપ આવે છે
  • સકારાત્મક પરિવર્તન આવશે
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

 

  • તુલા (ર , ત) :-
  • સંતાન તરફથી લાભ થાય.
  • મહેનત અને ખંતની જરૂર છે.
  • કાર્યમાં યુવાનોને સફળતા મળશે.
  • નવું રચનાત્મક કાર્ય થાય.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારી પ્રશંસા થશે.
  • ઘરમાં વધુ ખુશીઓ આવશે.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • ઉતાવળમાં નિર્ણય ન લેવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થમાં સુધારો જણાય.
  • રોકાણથી લાભ થાય.
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • પરિણામો પણ સકારાત્મક રહેશે
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • તમારો સમય બગાડો નહીં.
  • આવકના નવા સાધાન પ્રાપ્ત થશે.
  • ધન લાભ થાય.
  • મોસાળ પક્ષથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન લાભ થાય.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • ઋતુ પ્રમાણે આહાર લેવો.
  • વિશેષ યાત્રાનો યોગ છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જમીન મકાન લે વેચ માટે ઉત્તમ દિવસ છે.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • નવા પ્રેમ સબંધ બંધાય.
  • નવી યોજના બને.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બુધ-શુક્રની યુતિથી બનતો લક્ષ્મી નારાયણ યોગ, કોને લાભ અપાવશે?

આ પણ વાંચો: 8, 16 અને 26 તારીખે જન્મેલા લોકોને શનિ ખૂબ પસંદ કરે છે, જાણો શું છે તેમની સફળતા અને પ્રગતિનું રહસ્ય