આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો દિવસ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 4 માર્ચ, 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 03T152758.251 આ રાશિના જાતકોનો દિવસ સારો જાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૪-૦૩-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ આઠમ
  • રાશી :-   વૃશ્ચિક  ( ન, ય)
  • નક્ષત્ર :-    જયેષ્ઠા                    (બપોરે ૦૪:૨૨ સુધી.)
  • યોગ :-     વ્રજ            (બપોરે ૦૪:૧૦ સુધી.)
  • કરણ :-     કૌલવ                    (સવારે ૦૮:૫૦ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે બપોરે ૦૪:૨૨ કલાકે ઉતરશે.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • કુંભ                                                 ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૫૮ એ.એમ                                  ü ૦૬.૪૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૨.૪૦ એ.એમ.                    ü ૧૨:૧૯ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૭ થી બપોરે ૦૧:૧૪ સુધી.      ü સવારે ૦૮.૨૫ થી ૦૯.૫૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવલિંગ પર ચોખાનો અભિષેક કરવો.·        આઠમ ની સમાપ્તિ   :   સવારે ૦૮:૫૨ સુધી.·         

  • તારીખ :-        ૦૪-૦૩-૨૦૨૪, સોમવાર / મહા વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૫૮ થી ૦૮:૨૫
શુભ ૦૯:૫૫ થી ૧૧:૨૩
લાભ ૦૩:૪૭ થી ૦૫.૧૫
અમૃત ૦૫:૧૫ થી  ૦૬:૪૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૯ થી ૧૨:૫૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • માનસિક શાંતિ મળે.
  • આર્થિક સ્થિતિ સુધારે.
  • નવા શોખ ઉભા થાય.
  • જીવનસાથી પર ગુસ્સે થાવ.
  • શુભ કલર- ક્રીમ
  • શુભ અંક- ૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વાયદો પૂરો ન કરી શકો.
  • સારા વિચારો આવે.
  • ઓફીસ જવામાં મોડું થાય.
  • ખર્ચ થઇ શકે.
  • શુભ કલર-
  • શુભ અંક-

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બિન જરૂરી વિચારો આવે.
  • ઉધાર આપવું નહિ.
  • કોઈ તમારા વર્તનથી નારાજ થઇ શકે.
  • કામના સ્થળે સારું પરિવર્તન આવે.
  • શુભ કલર- સફેદ
  • શુભ અંક- ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • શાંત રહેવાનો પ્રયાસ કરો.
  • તમારા વખાણ થાય.
  • તમારા માટે સમય મળે.
  • દિવસ સારો જાય.
  • શુભ કલર-૪
  • શુભ અંક- નારંગી

 

  • સિંહ (મ , ટ) :-
  • મોજ મજા માણી શકો.
  • બાળકો પાછળ ખર્ચ થાય.
  • કોઈને મદદરૂપ થાવ.
  • પ્રેમમાં નવો વળાંક આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ અંક – ૫

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ ગેરસમજ થાય.
  • મદદ વિના કાર્ય પાર પાળો.
  • મિત્રો માટે સમય મળે.
  • બહાર ફરવા જઈ શકાય.
  • શુભ કલર- લીલો
  • શુભ અંક- ૧

 

  • તુલા (ર , ત) :-
  • કામનું દબાણ વધે.
  • રીઅલ-એસ્ટેટમાં નાણા રોકવાથી ફાયદો થાય.
  • નવા પ્રોજેક્ટ મળે.
  • નવી યોજનાઓ અમલમાં મૂકી શકો.
  • શુભ કલર- વાદળી
  • શુભ અંક- ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લોકો તમારા પર વિશ્વાસ મૂકે.
  • પરમ સુખ માણો.
  • કાર્યમાં ઉર્જા ઓછી રહેશે.
  • ભાગીદારીમાં નુકસાન થઇ શકે.
  • શુભ કલર- કાળો
  • શુભ અંક- ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નુકસાન થઇ શકે.
  • પસંદગીનું કાર્ય થાય.
  • વિચાર શક્તિને હાની થાય.
  • શુભ કલર- કથ્થાઈ
  • શુભ અંક- ૯

 

  • મકર (ખ, જ) :-
  • નકારાત્મક વિચારો આવે.
  • ધનની વાત ધ્યાનથી સંભાળવી.
  • ધીરજથી કામ લેવું.
  • તમારા કામને વળગી રહો.
  • શુભ કલર- આસમાની
  • શુભ અંક- ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • ધન બચાવી શકો.
  • માતા-પિતા સાથે બોલવાનું થાય.
  • કોઈ તકલીફ વેઠવી પડે.
  • મિત્રોની ગેરહાજરી વર્તાય.
  • શુભ કલર- ગોલ્ડન
  • શુભ અંક- ૩