આજનું રાશિફળ/ આ રાશિના જાતકોની મહેનત રંગ લાવે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો ૭ ફેબ્રુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
આ રાશિના જાતકોની મહેનત રંગ લાવે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૭-૦૨-૨૦૨૪, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદ બારસ
  • રાશિ:-   ધન (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   પૂર્વાષાઢા        (સવારે ૦૪:૩૯ સુધી. ફેબ્રુ-૦૮)
  • યોગ :-    વ્રજ             (સવારે ૦૩:૦૯ સુધી.)
  • કરણ :-    તૈતીલ           (બપોરે ૦૨:૦૬ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિØ   ચંદ્ર રાશિ
  • મકર ü ધન (સવારે ૧૦:૦૫ સુધી, ફેબ્રુ-૦૮)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૧૬ એ.એમ                                  ü ૦૬.૩૦ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • આજે નથી.                              ü ૦૩:૩૭ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૫૩ થી ૦૨.૧૬ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે પ્રદોષ છે ·        બારસ ની સમાપ્તિ     બપોરે ૦૨:૦૫ સુધી.·         

  • તારીખ :-        ૦૭-૦૨-૨૦૨૪, રવિવાર / પોષ વદ બારસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૫ થી ૦૮:૪૧
અમૃત ૦૮:૪૧ થી ૧૦:૦૫
શુભ ૧૧:૨૯ થી ૧૨.૫૩
લાભ ૦૫:૦૬ થી ૦૬:૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૫ થી ૦૯:૪૨
અમૃત ૦૯:૪૨ થી ૧૧:૧૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક દબાણમાં આવી શકો.
  • પત્ની તમને આર્થિક દબાણ માં મદદ કરે.
  • સૂર્ય પ્રકાશમા થોડો સમય બેસવું.
  • જીવનમાં કોઈ અણગમતુ બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામ ધ્યાનથી કરવું.
  • આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • પ્રેમમાં જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્રો તરફથી પ્રશંસા થાય.
  • પીપળે દીવો કરવો.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધન બચાવવાની કોશિશ કરવી.
  • લોકોથી શીખવા મળે.
  • ઉતાવળા કોઈ નિર્ણય લેવા નહીં
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર – ૨

 

 

  • સિંહ (મ , ટ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • આર્થિક લાભ થાય.
  • ભવિષ્ય માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • વેપારમાં ફાયદો થાય.
  • ચહેરા પર ચમક વધે.
  • જીવનમાં નવા અનુભવ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

 

  • તુલા (ર , ત) :-
  • દિવસ આનંદમય જાય.
  • કોઈ યોજના અમલમાં ન મુકાય.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • વેપાર-ધંધામાં લાભ દાયક દિવસ રહે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કાર્ય ઝડપી પૂર્ણ થાય.
  • ધારેલા કાર્યો પૂર્ણ કરી શકો.
  • તમારા અધિકારી જોડે મતભેદ થાય.
  • મહેનત રંગ લાવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • અંગત માર્ગદર્શન તમારા સંબંધો સુધારે.
  • દિવસ યાદગાર બને.
  • જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

 

  • મકર (ખ, જ) :-
  • બિનજરૂરી ધનખર્ચ થાય.
  • ઘણી મુશ્કેલીઓ દૂર થાય.
  • તમારા માટે સમય મળે.
  • ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • સગા સંબંધીથી આર્થિક લાભ થાય.
    • પ્રેમમાં વધારો થાય.
    • સપના સાકાર થાય.
    • ભવિષ્ય માટે સારું કાર્ય થાય.
    • શુભ કલર- પીળો
    • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • પગની સમસ્યા રહે.
  • મિત્રો મદદરૂપ થાય.
  • ધનખર્ચ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨