reliance industries/ જાણો અંબાણી પરિવારના ત્રણેય સંતાનોની RIL ઈન્ડસ્ટ્રીઝમાં શું છે પોઝિશન…

ઈશા, આકાશ, અનંત પાસે કંપનીમાં 50.30 ટકા હિસ્સો છે. પબ્લિક શેરહોલ્ડિંગ 49.70 ટકા છે. એટલે કે આરઆઈએલ ઈન્ડસ્ટ્રીઝના 80 લાખ 52 હજારથી વધુ શેર છે. આટલા જ શેર મુકેશ અંબાણી…..

Top Stories Business
YouTube Thumbnail 2024 03 03T145518.294 જાણો અંબાણી પરિવારના ત્રણેય સંતાનોની RIL ઈન્ડસ્ટ્રીઝમાં શું છે પોઝિશન...

New Delhi News: ભારત સહિત વિશ્વભરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ- વેડિંગની ચર્ચા થઈ રહી છે. દુનિયાભરની મોટી હસ્તિઓ 3 દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર ખાતે આવી પહોંચ્યા છે. મુકેશ અંબાણીએ તેમના ત્રણે સંતાનોને રિલાયન્સની જવાબદારી અત્યારથી જ સોંપી દીધી છે. રિલાયન્સના શેરહોલ્ડિંગની પેટર્ન જોઈએ તો ત્રણેય સંતાનોને સરખો હિસ્સો મળ્યો છે.

When Kokilaben Ambani's rare Instagram appearance went viral - The Economic  Times

ડિસેમ્બર 2023 સુધી આંકડા પ્રમાણે ઈશા, આકાશ, અનંત પાસે કંપનીમાં 50.30 ટકા હિસ્સો છે. પબ્લિક શેરહોલ્ડિંગ 49.70 ટકા છે. એટલે કે આરઆઈએલ ઈન્ડસ્ટ્રીઝના 80 લાખ 52 હજારથી વધુ શેર છે. આટલા જ શેર મુકેશ અંબાણી કે નીતા અંબાણી પાસે પણ છે. કોકિલાબેન અંબાણી પાસે કંપનીના 1 કરોડ 57 લાખ 41 હજારથી વધુના શેર છે.

Mukesh Ambani appoints children Akash, Anant & Isha on Reliance board -  Hindustan Times

ગત વર્ષે શેરહોલ્ડર્સે આરઆઈએલ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ હતી. ઈશા, આકાશને 98 ટકા અને અનંતને 92.75 ટકા વોટ મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…