Not Set/ મહેસાણા: ફાઈનાન્સર યુવકે રિવોલ્વર વડે કર્યો આપઘાત

મહેસાણા, મહેસાણાના વિસનગરના કડા રોડ પર આવેલ ફાર્મહાઉસમાં યુવકે આપઘાત કર્યો. ફાર્મહાઉસમાં આપઘાત કરતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. ફાર્મહાઉસમાં ફાઈનાન્સર યુવકે રિવોલ્વર વડે આપઘાત કર્યો હતો. માથાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો. પૈસાની લેવડદેવડ મામલે આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. મૃતક વિસનગરના કડા દરવાજા વિસ્તારનો રહેવાસી છે. ત્યારે લાશ પાસેથી રિવોલ્વર […]

Gujarat Others
mantavya 156 મહેસાણા: ફાઈનાન્સર યુવકે રિવોલ્વર વડે કર્યો આપઘાત

મહેસાણા,

મહેસાણાના વિસનગરના કડા રોડ પર આવેલ ફાર્મહાઉસમાં યુવકે આપઘાત કર્યો. ફાર્મહાઉસમાં આપઘાત કરતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

ફાર્મહાઉસમાં ફાઈનાન્સર યુવકે રિવોલ્વર વડે આપઘાત કર્યો હતો. માથાના ભાગે ગોળી મારી આપઘાત કર્યો. પૈસાની લેવડદેવડ મામલે આપઘાત કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

મૃતક વિસનગરના કડા દરવાજા વિસ્તારનો રહેવાસી છે. ત્યારે લાશ પાસેથી રિવોલ્વર પણ મળી આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આપઘાત કરવાનું કારણ અકબંધ છે.