Not Set/ મિસ યુનિવર્સ 2018, આ છે પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ

મિસ યુનિવર્સ એક બ્યુટી કોન્ટેસ્ટ છે. બીજાં બધાં બ્યુટી કોન્ટેસ્ટની જેમ આ પણ દર વર્ષે યોજાઈ છે. વર્ષ 2018 મિસ યુનિવર્સનું ફાઈનલ ઇસ્ટર્ન ટાઇમ મુજબ 16 તારીખે 7 વાગ્યે છે. ભારતીય સમય મુજબ 17 તારીખે સવારે 5:૩0 વાગ્યે યોજાશે. આ ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડનાં બેન્કોંકથી લાઇવ થશે. મિસ યુનિવર્સ 2018, 67 મો મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટ […]

Top Stories World Trending
angela ponce મિસ યુનિવર્સ 2018, આ છે પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ

મિસ યુનિવર્સ એક બ્યુટી કોન્ટેસ્ટ છે. બીજાં બધાં બ્યુટી કોન્ટેસ્ટની જેમ આ પણ દર વર્ષે યોજાઈ છે. વર્ષ 2018 મિસ યુનિવર્સનું ફાઈનલ ઇસ્ટર્ન ટાઇમ મુજબ 16 તારીખે 7 વાગ્યે છે. ભારતીય સમય મુજબ 17 તારીખે સવારે 5:૩0 વાગ્યે યોજાશે.

આ ફાઈનલ રાઉન્ડ થાઈલેન્ડનાં બેન્કોંકથી લાઇવ થશે. મિસ યુનિવર્સ 2018, 67 મો મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટ છે.

maxresdefault 1 2 મિસ યુનિવર્સ 2018, આ છે પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ
Miss Universe 2018, This is the first woman transgender contestant

66 વર્ષનાં મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટમાં આ વર્ષે પહેલીવાર એક ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ ભાગ લઇ રહી છે.આ બ્યુટી છે સ્પેનની એન્જેલા (Angela Ponce). 18 વર્ષને ઉમરે એણે મોડેલીંગ શરુ કરી દીધું હતું. એ પહેલી મહિલા ટ્રાન્સ જેન્ડર છે જે મિસ યુનિવર્સ સ્પેનનું ટાઈટલ જીતી હતી.

angela 3 1531328357576 મિસ યુનિવર્સ 2018, આ છે પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ
Miss Universe 2018, This is the first woman transgender contestant

મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન જે આ બ્યુટી કોન્ટેસ્ટ ચલાવે છે એમણે 2012 માં ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો.

8DZQ9ERKE9India15 મિસ યુનિવર્સ 2018, આ છે પહેલી મહિલા ટ્રાન્સજેન્ડર કન્ટેસ્ટન્ટ
Miss Universe 2018, This is the first woman transgender contestant

આ મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં 2018 માટે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે નેહલ ચુડાસમા.