Afghanistan News: યુએન ફૂડ એજન્સીના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાનમાં અચાનક પૂર આવતાં 300થી વધુ લોકોના મોત થયા છે. પૂરને કારણે અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંત બગલાનમાં 1,000 થી વધુ ઘરો નાશ પામ્યા છે.

અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ભારે વરસાદને પગલે પૂર આવ્યું છે. પૂરના કારણે સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. તાલિબાનના એક અધિકારીએ ચોક્કસ આંકડા આપ્યા વિના આ માહિતી આપી હતી. અફઘાનિસ્તાનનો ઉત્તરીય વિસ્તાર પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. બાગલાન પ્રાંત પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયો છે.

આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
