Not Set/ માઉન્ટમાં ઠંડીનો પારો આજે પણ ગગડયો, નખી લેક સહિત માઉન્ટમાં બરફની ચાદર જોવા મળી

આબુ, માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર યથાવત્ રહ્યો છે. સત્તત્ત ઠંડીનો પારો ગગડતા લોકો ઘરની બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી ઠંડીનો ચમકારો વધુ હોવાથી લોકો તાપણું કરીને ઠંડી ઉડાવી રહ્યા છે. તાપમાનનો પાર માઇનસ 2ની આસપાસ નોંધાતા નખી લેક સહિત માઉન્ટમાં બરફની ચાદર જોવા મળી રહી છે.

Top Stories Gujarat Others Videos
mantavya 344 માઉન્ટમાં ઠંડીનો પારો આજે પણ ગગડયો, નખી લેક સહિત માઉન્ટમાં બરફની ચાદર જોવા મળી

આબુ,

માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર યથાવત્ રહ્યો છે. સત્તત્ત ઠંડીનો પારો ગગડતા લોકો ઘરની બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી ઠંડીનો ચમકારો વધુ હોવાથી લોકો તાપણું કરીને ઠંડી ઉડાવી રહ્યા છે. તાપમાનનો પાર માઇનસ 2ની આસપાસ નોંધાતા નખી લેક સહિત માઉન્ટમાં બરફની ચાદર જોવા મળી રહી છે.