Not Set/ પ્રવાસીઓથી ધમધમતા આબુના બજારોમાં ઉડી રહ્યા છે કાગડા,કેમ બે દિવસથી બંધ છે માઉન્ટ આબુ

રાજસ્થાન, રાજસ્થાન માઉન્ટ આબુમાં સરકારે કન્સટ્રક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધના પગલે તેના વિરોધમાં આબૂમાં આજે બીજા દિવસે પણ બંધનું એલાન આપી વિરોધ નોંધાવી સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. માઉન્ટ આબુના રહીશોને બાધકામ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો. જેના વિરોધમાં આજે માઉન્ટ આબુ સજ્જડ બંધ છે. આ બંધના વિરોધના કારણે માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકોને […]

Top Stories Gujarat Others Trending
mantavya 97 પ્રવાસીઓથી ધમધમતા આબુના બજારોમાં ઉડી રહ્યા છે કાગડા,કેમ બે દિવસથી બંધ છે માઉન્ટ આબુ

રાજસ્થાન,

રાજસ્થાન માઉન્ટ આબુમાં સરકારે કન્સટ્રક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધના પગલે તેના વિરોધમાં આબૂમાં આજે બીજા દિવસે પણ બંધનું એલાન આપી વિરોધ નોંધાવી સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.

mantavya 96 પ્રવાસીઓથી ધમધમતા આબુના બજારોમાં ઉડી રહ્યા છે કાગડા,કેમ બે દિવસથી બંધ છે માઉન્ટ આબુ

માઉન્ટ આબુના રહીશોને બાધકામ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો. જેના વિરોધમાં આજે માઉન્ટ આબુ સજ્જડ બંધ છે.

આ બંધના વિરોધના કારણે માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકોને પણ ભારે હાલારી વેઠની પડી હતી. બજારો અને હોટલો બંધ રહેતા પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. mantavya 98 પ્રવાસીઓથી ધમધમતા આબુના બજારોમાં ઉડી રહ્યા છે કાગડા,કેમ બે દિવસથી બંધ છે માઉન્ટ આબુ

આબુમાં દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવે છે તેના લીધે ટોલગેટ પર હજારોની આવક થાય છે . જો કે પ્રથમ દિવસે 71000ના નુકસાનીની વાત કરાઇ છે.

mantavya 99 પ્રવાસીઓથી ધમધમતા આબુના બજારોમાં ઉડી રહ્યા છે કાગડા,કેમ બે દિવસથી બંધ છે માઉન્ટ આબુ

પાલિકા અધ્યક્ષ સુરેશકુમારે જણાવ્યું હતું કે માઉન્ટ આબુમાં સમારકામ અને નવીન બાંધકામની મંજૂરી મળે તે માટે હું અને સાંસદ, ધારાસભ્ય સાથે રહી સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં છીએ.

mantavya 95 પ્રવાસીઓથી ધમધમતા આબુના બજારોમાં ઉડી રહ્યા છે કાગડા,કેમ બે દિવસથી બંધ છે માઉન્ટ આબુ

માઉન્ટ આબુના વેપારી કહેવું છે કે અમે છેલ્લાં કેટલાંક વર્ષોથી મકાનો તેમજ દુકાનોની મરામત માટે લાચારી વેઠી રહ્યાં છીએ. સરકાર લીલીઝંડી નહીં આપે ત્યાં સુધી વેપાર બંધ રાખીશું.