Not Set/ ભારત અને વિયેતનામ વચ્ચે સાઈન થયા MOUs, કોવિંદે નેશનલ એસેમ્બલીમાં આપ્યું સંબોધન

ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયેતનામ ટુર પર છે. આજે હોનોઈમાં એમણે નેશનલ એસેમ્બલીને સંબોધ્યું હતું. રામનાથ કોવિંદ અને વિયેતનામનાં રાષ્ટ્રપતિ નુયેન ફુ ટ્રાન્ગ દ્વારા આજે MOU સાઈન કરવામાં આવ્યા છે. Hanoi: President Ramnath Kovind and President Nguyen Phu Trong witness signing of memorandum of understanding (MoUs) including MOU in the field of communications and MOU […]

Top Stories India World
ramnath ભારત અને વિયેતનામ વચ્ચે સાઈન થયા MOUs, કોવિંદે નેશનલ એસેમ્બલીમાં આપ્યું સંબોધન

ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયેતનામ ટુર પર છે. આજે હોનોઈમાં એમણે નેશનલ એસેમ્બલીને સંબોધ્યું હતું. રામનાથ કોવિંદ અને વિયેતનામનાં રાષ્ટ્રપતિ નુયેન ફુ ટ્રાન્ગ દ્વારા આજે MOU સાઈન કરવામાં આવ્યા છે.

કમ્યુનિકેશન ફિલ્ડમાં પણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) સાઈન થયાં છે. દેશની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને હો ચી મીન નેશનલ એકેડમી ઓફ પોલિટિક્સ વચ્ચે પણ MOU થયો છે.

vietnam ભારત અને વિયેતનામ વચ્ચે સાઈન થયા MOUs, કોવિંદે નેશનલ એસેમ્બલીમાં આપ્યું સંબોધન
MOUs have been signed between India and Vietnam, Ramnath addressed the national assembly

રામનાથ કોવિંદે હોનોઈમાં વિયેતનામનાં પૂર્વ પ્રેસિડેન્ટ અને વડાપ્રધાનને એમનાં સ્મારક પર શ્રધાંજલિ પણ અર્પણ કરી હતી.

vietnam 1 ભારત અને વિયેતનામ વચ્ચે સાઈન થયા MOUs, કોવિંદે નેશનલ એસેમ્બલીમાં આપ્યું સંબોધન
MOUs have been signed between India and Vietnam, Ramnath addressed the national assembly

નેશનલ એસેમ્લીમાં સંબોધન આપતાં રામનાથે વર્ષો જુના વિયેતનામ અને ભારતનાં વેપારનાં સંબંધોને યાદ કર્યા હતા.

આ ઉપરાંત રામનાથ કોવિદ માટે ગાર્ડ ઓફ ઓનર સેરેમની પણ યોજાઈ હતી જેમાં બાળકોએ સુંદર કપડાં પહેરીને હાજરી આપી હતી.