વડોદરા/ MSUના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ એફવાય બીકોમમાં 65 ટકા પર અટકાવ્યુ મેરીટ લીસ્ટ દર વર્ષે 50 ટકા પર અટકે છે મેરીટ લીસ્ટ NSUI અને વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો રોષ વાઈસ ચાન્સેલરનું પૂતળું બાળી કર્યો વિરોધ એડમિશન 65 ટકાએ અટકાવતા વિરોધ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર વિરોધની ચીમકી

Breaking News