કોરોના વાયરસ/ મેડીકલ કોલેજના 30 MBBS વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે આ કોલેજમાં આયોજિત કેટલાક સાંસ્કૃતિક અથવા રમતગમત કાર્યક્રમોને કારણે હોઈ શકે છે. મુંબઈ MBBSના વિદ્યાર્થીઓ KEM હોસ્પિટલમાં કોવિડ -19 પોઝીટીવ આવ્યા છે.

Top Stories India
સેવન હિલ્સ

મુંબઈની શહેરી સંસ્થા દ્વારા સંચાલિત કેઈએમ હોસ્પિટલમાં 30 મેડિકલ વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. બીએમસીના એક અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના અધિકારીએ જણાવ્યું કે MBBSના વિદ્યાર્થીને સારવાર માટે સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીમાં ચેપના હળવા લક્ષણો છે. તેમણે કહ્યું કે અન્ય વિદ્યાર્થીઓને ચેપના લક્ષણો નથી અને તેઓ આઇસોલેશનમાં  છે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે આ કોલેજમાં આયોજિત કેટલાક સાંસ્કૃતિક અથવા રમતગમત કાર્યક્રમોને કારણે હોઈ શકે છે. મુંબઈ MBBSના વિદ્યાર્થીઓ KEM હોસ્પિટલમાં કોવિડ -19 પોઝીટીવ આવ્યા છે.

મુંબઈના મેયર કિશોરી પેડનેકર

અગાઉ, મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, KEM હોસ્પિટલમાં 23 MBBS વિદ્યાર્થીઓ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના મેયરે વધુમાં જણાવ્યું હતું કે રસીની ઓછામાં ઓછી એક માત્રા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેમાંથી કેટલાકમાં હળવા લક્ષણો છે. કોલેજમાં આયોજિત કેટલાક સાંસ્કૃતિક અથવા રમતગમત કાર્યક્રમોને કારણે આવું થઈ શકે છે. તમામ વિધાર્થીઓને સેવન હિલ્સ માં દાખલ કરવામાં આવ્યા છે.

 

હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2021 / અદાણીએ અંબાણી કરતા એક વર્ષમાં દરરોજ છ ગણી વધુ કમાણી કરી, જાણો કેટલી છે સંપત્તિ

નોટિસ / કરોડપતિ બનવાની ગેરંટી આપતા બાબા રામદેવને સેબીએ પાઠવી નોટિસ

સજા / ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને ચૂંટણી ભ્રષ્ટાચાર મામલે જેલ

વિશ્લેષણ / TMC ‘અસલી કોંગ્રેસ’ના દાવા આસપાસના સૂચિતાર્થો

નિવેદન / સમજૂતી કરાર નહી થાય ત્યાં સુધી ચીન સાથે સરહદ વિવાદ ચાલુ રહેશે : સેના પ્રમુખ એમએમ નરવણે