Not Set/ J&K ના હંદવાડામાં એનકાઉન્ટર, ૩ આંતકવાદીઓ ઢેર

સોમવાર સવારે સેના અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં ૩ આંતકવાદીઓ મારવામાં સેનાને સફળતા મળી હતી. આ ઓપરેશનમાં સેના અને CRPF બન્નેએસાથે મળીને કામ કયું હતું. આ ફાયરીંગમાં એક મહિલાનું મોત થયું હતું. ઘાટીમાં આ એન્કાઉન્ટર રાત્રે ૧૨.૩૦ વાગે શરૂ થયું હતું. જમ્મુ-કશ્મીરના પોલીસના DGP એસપી વૈધ એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી, રાતની […]

Top Stories
loc J&K ના હંદવાડામાં એનકાઉન્ટર, ૩ આંતકવાદીઓ ઢેર

સોમવાર સવારે સેના અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું જેમાં ૩ આંતકવાદીઓ મારવામાં સેનાને સફળતા મળી હતી. આ ઓપરેશનમાં સેના અને CRPF બન્નેએસાથે મળીને કામ કયું હતું. આ ફાયરીંગમાં એક મહિલાનું મોત થયું હતું.

ઘાટીમાં આ એન્કાઉન્ટર રાત્રે ૧૨.૩૦ વાગે શરૂ થયું હતું. જમ્મુ-કશ્મીરના પોલીસના DGP એસપી વૈધ એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી, રાતની કડકડતી ઠંડીમાં સેનાએ આ ઓપરેશને સફળતા પૂર્વક પાર પાડ્યું હતું અને ૩ આંતકવાદીઓ મારવામાં સેનાને સફળતા મળી હતી.

ઘાટીમાં આંતકવાદીઓ ખતમ કરવા માટે ભારતીય સેના દ્રારા ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવામાં આવ્યું છે, અત્યાર સુંધી ૨૦૦ કરતા વધારે આંતકવાદીઓ મારી નાખવામાં આવ્યાં છે.