Not Set/ રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવા માટે CWC એ લગાવી મહોર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ 10 જનપથ પર સોમવારે થયેલી કોંગ્રેસ વર્કિંગ કમેટીની મુખ્ય બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાસ કરી દિધો છે. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ માટે 1 ડિસેમ્બરના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રાખવામાં આવી છે. 16 ડિસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે […]

Top Stories
rahul gandhi sonia gandhi cwc રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવા માટે CWC એ લગાવી મહોર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસ 10 જનપથ પર સોમવારે થયેલી કોંગ્રેસ વર્કિંગ કમેટીની મુખ્ય બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ પાસ કરી દિધો છે. આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદ માટે 1 ડિસેમ્બરના રોજ અધિસૂચના જાહેર કરવામાં આવશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર રાખવામાં આવી છે. 16 ડિસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે અને 19 ડિસેમ્બરે આ નિર્ણયોની સાથે પાર્ટીના નવા અધ્યક્ષનું એલાન કરવામાં આવશે.