Not Set/ કેજરીવાલ સરકારની જાહેરાત-40 સાર્વજનિક સેવાઓ હોમ ડિલિવરી કરશે.

સરકારે નાગરિકો માટે જાતિ પ્રમાણપત્ર અને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 40 સાર્વજનિક સેવાઓ હોમ ડિલિવરી કરવાની જાહેરાત કરી છે. આ સેવાને શરૂ કરવા માટે સરકાર પ્રાઈવેટ એજન્સીની સેવા લેશે અને આ યોજનાને આવતા ત્રણથી ચાર મહિનાની અંદર અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, તેમ દિલ્હીના ઉપમુખ્મયમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું. અધિકારીઓ ફોમ ભરવા અને ડોક્યુમેન્ટ્સ લેવા માટે […]

India
manishsisodia1 1 કેજરીવાલ સરકારની જાહેરાત-40 સાર્વજનિક સેવાઓ હોમ ડિલિવરી કરશે.

સરકારે નાગરિકો માટે જાતિ પ્રમાણપત્ર અને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 40 સાર્વજનિક સેવાઓ હોમ ડિલિવરી કરવાની જાહેરાત કરી છે. આ સેવાને શરૂ કરવા માટે સરકાર પ્રાઈવેટ એજન્સીની સેવા લેશે અને આ યોજનાને આવતા ત્રણથી ચાર મહિનાની અંદર અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી, તેમ દિલ્હીના ઉપમુખ્મયમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું. અધિકારીઓ ફોમ ભરવા અને ડોક્યુમેન્ટ્સ લેવા માટે ઘર આંગણે જશે અને જો કાગળ કાર્યમાં ચુકવણી હશે તો એકત્રિત કરશે અને તમારી આધાર બાયોમેટ્રિક્સની માહિતીને સમર્થન આપશે. જેનો કોઈ હજી નિર્ણય કરવામાં આવ્યો નથી. આ પ્રયાસ લાંબી લાઈનોને દુર કરવાનો પ્રયાસ છે, એમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું