Not Set/ #MadhyaPradeshElections2018 live : ભાજપ : ૧૧૦ અને કોંગ્રેસ : ૧૦૯ સીટ પર આગળ

ભોપાલ,  ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ સમાન જોવા મળી રહી છે, ત્યારે મંગળવારે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. Counting of votes for Rajasthan, MP, Chhattisgarh, Mizoram and Telangana begins #AssemblyElections2018 pic.twitter.com/tw0MrNEYj2— ANI (@ANI) December 11, 2018 મધ્યપ્રદેશની ૨૩૦ સીટ, રાજસ્થાનની ૨૦૦ સીટ, છત્તીસગઢની ૯૦ સીટ, તેલંગાણાની […]

Top Stories India Trending
302298 kamal #MadhyaPradeshElections2018 live : ભાજપ : ૧૧૦ અને કોંગ્રેસ : ૧૦૯ સીટ પર આગળ

ભોપાલ, 

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશના પાંચ રાજ્યોની યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી સેમીફાઈનલ સમાન જોવા મળી રહી છે, ત્યારે મંગળવારે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે.

મધ્યપ્રદેશની ૨૩૦ સીટ, રાજસ્થાનની ૨૦૦ સીટ, છત્તીસગઢની ૯૦ સીટ, તેલંગાણાની ૧૧૯ સીટો અને મિઝોરમની ૪૦ સીટો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

મધ્યપ્રદેશ : ૨૩૦ સીટ

ભાજપ : ૧૧૦ સીટ પર આગળ

કોંગ્રેસ : ૧૦૯ સીટ પર આગળ

અન્ય : ૧૧