Not Set/ કોહલીએ કિંગખાનને કેવો આપ્યો ‘વિરાટ’ ઝટકો, વાંચો

કિંગખાન શાહરૂખ ખાનને ખુબ મોટો ઝટકો લાગ્યો કે, કારણકે બ્રાંડ વેલ્યુમાં તે પેહલા નંબર પરથી સીધા બીજા નંબર પર આવી ગયા છે. આ મોટો ઝટકો કોઈ બીજું નહિ પણ ક્રિકેટર વિરાટ કોહલીએ આપ્યો છે. રાઈજ ઓફ ધ મિલેનીયમ્સ: ઇન્ડિયાઝ મોસ્ટ વૈલ્યુઅબલ સેલિબ્રીટી બ્રાંડ ટાઈટલ હેઠળ એક રીપોર્ટ જાહેર કર્યો છે, આ પેહલીવાર બન્યું છે કે […]

Top Stories
dc Cover ukhfn6ouhh9ch347heh288dep0 20171221094133.Medi કોહલીએ કિંગખાનને કેવો આપ્યો 'વિરાટ' ઝટકો, વાંચો

કિંગખાન શાહરૂખ ખાનને ખુબ મોટો ઝટકો લાગ્યો કે, કારણકે બ્રાંડ વેલ્યુમાં તે પેહલા નંબર પરથી સીધા બીજા નંબર પર આવી ગયા છે. આ મોટો ઝટકો કોઈ બીજું નહિ પણ ક્રિકેટર વિરાટ કોહલીએ આપ્યો છે.

રાઈજ ઓફ ધ મિલેનીયમ્સ: ઇન્ડિયાઝ મોસ્ટ વૈલ્યુઅબલ સેલિબ્રીટી બ્રાંડ ટાઈટલ હેઠળ એક રીપોર્ટ જાહેર કર્યો છે, આ પેહલીવાર બન્યું છે કે શાહરૂખ ખાન ટોપ નંબર થી સીધા બીજા નંબરે આવી ગયા છે. ડફ એન્ડ ફેલ્પ્સના રીપોર્ટ અનુસાર, કોહલીની બ્રાંડ વૈલ્યું પાછલા વર્ષના મુકાબલે 56 ટકા વધીને 14.4 કરોડ ડોલર થઈ ગઈ છે.

virat kohli 121917115922 કોહલીએ કિંગખાનને કેવો આપ્યો 'વિરાટ' ઝટકો, વાંચો

લિસ્ટમાં ૧૦.૬ કરોડ ડોલર બ્રાંડ વૈલ્યું સાથે શાહરૂખ બીજા નંબરે આવી ગયો છે. વર્ષ 2016ની સરખામણીમાં 20ટકા ઓછી થઈ છે.